શોધખોળ કરો

David Warnerને નથી ઉતરી રહ્યો 'પુષ્પા'નો નશો, હવે દીકરીઓ સાથે ફિલ્મના આ ડાયલૉગમાં બતાવી અદાકારી, જુઓ વીડિયો

ડેવિડ વૉર્નર પર ફિલ્મ પુષ્પા (Pushpa)નુ ભૂત ચઢ્યુ છે. તે છેલ્લા બે મહિનામાં આ ફિલ્મ સાથે જોડાયેલી આઠ પૉસ્ટ શેર કરી ચૂક્યો છે.

David Warner Acts on Pushpa Movie Dialogue: ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વૉર્નર (David Warner) હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની પૉસ્ટથી ફેન્સને ધ્યાન ખેંચતો રહે છે. ક્યારેક ડાન્સ વીડિયો તો ક્યારેક અવનવી તસવીરો શેર કરે છે. હવે તેને ફરી એકવાર ભારતીય ફિલ્મ પુષ્પાને લઇને એક પૉસ્ટ શેર કરી છે, અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પાના ડાયલૉગ તેને શેર કર્યો છે. 

ડેવિડ વૉર્નર પર ફિલ્મ પુષ્પા (Pushpa)નુ ભૂત ચઢ્યુ છે. તે છેલ્લા બે મહિનામાં આ ફિલ્મ સાથે જોડાયેલી આઠ પૉસ્ટ શેર કરી ચૂક્યો છે. કેટલાક વીડિયોમાં તે મ્યૂઝિક એક્ટ કરે છે, તો કેટલાકમાં અલ્લુ અર્જૂનના ડાયલૉગ બોલી રહ્યો છે. હવે તેને એક નવી પૉસ્ટ કરી છે, જેમાં તે પુષ્પા ફિલ્મનો હિન્દી ડાયલૉગ બોલતો દેખાઇ રહ્યો છે. 

View this post on Instagram
 
A post shared by David Warner (@davidwarner31)

ડેવિડ વૉર્નરે આ નવી પૉસ્ટમાં પોતાની દીકરીને પણ સામેલ કરી લીધી છે. બન્ને બાપ-બેટી ફિલ્મના ડાયલૉગ પુષ્પા સુનકર ફ્લાવર સમજી ક્યાં, ફાયર હૈ મે, ઝૂકુંગા નહીં પર એક્ટ કરતા દેખાઇ રહ્યાં છે. આ પૉસ્ટની સાથે તેને ડાયલૉગની સાથે લિપ સિકિંગ ના થવા માટે માફી પણ માંગી છે.

View this post on Instagram
 
A post shared by David Warner (@davidwarner31)

ડેવિડ વૉર્નરે આનાથી ઠીક પહેલા દીકરીઓનો આ ફિલ્મના એક ગીત પર ડાન્સ કરતા એક વીડિયો શેર કર્યો હતો. તે ખુદ પણ ફિલ્મના ફેમસ ગીત શ્રીવલ્લી પર ડાન્સ સ્ટેપ કરતો વીડિયો શેર કરી ચૂક્યો છે.अपना वीडियो शेयर कर चुके हैं.

આ પણ વાંચો-----

સાઉથના ક્યા સુપર સ્ટારે ‘પુષ્પા’ નકારતાં અલ્લુને લાગી લોટરી ? કઈ એક્ટ્રેસે ના પાડતાં રશ્મિકાનો લાગ્યો નંબર ?

Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે

Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન

પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ

Indian Army Recruitment 2022 : જો તમે 10મું પાસ છો તો અહીં કરો અરજી, આર્મીમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
Embed widget