શોધખોળ કરો

ક્રિકેટમાં DRSના નિયમની કઇ વાત પર ગિન્નાયો શેન વોર્ન, શું બદલવાની કરી માંગ, જાણો વિગતે

શેન વોર્નનુ માનવુ છે કે એકવાર કેપ્ટનના રિવ્યૂ લીધા પછી ઓન ફિલ્ડ એમ્પાયરના ફેંસલાને હટાવી દેવો જોઇએ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને ફરી એકવાર આઇસીસીના ડીઆરએસ નિયમને બદલવાની માંગ કરી છે. શેન વોર્નનુ માનવુ છે કે એકવાર કેપ્ટનના રિવ્યૂ લીધા પછી ઓન ફિલ્ડ એમ્પાયરના ફેંસલાને હટાવી દેવો જોઇએ. શેન વોર્ન મંગળવારે કહ્યું કે હુ આ વિશે બોલતો રહીશ. જો કોઇ કેપ્ટન રિવ્યૂ લે છે તો મેદાની એમ્પ્યારના ફેંસલાને હટાવી દેવો જોઇએ, કેમકે તમારી પાસે પાસે એક જ બૉલ નથી હોઇ શકતો, જે આઉટ કે નૉટઆઉટ હોય. શેન વોર્ને ટ્વીટ કરીને કહ્યું- હું આ વિશે બોલતો રહીશ, જો કોઇ કેપ્ટન રિવ્યૂ લે છે તો મેદાની એમ્પ્યારના ફેંસલાને હટાવી દેવો જોઇએ, કેમકે તમારી પાસે એક જ બૉલ નથી હોઇ શકતો, જે આઉટ કે નૉટઆઉટ હોય. શેન વોર્ને આગળ કહ્યું- આનાથી એ પણ સ્પષ્ટ થઇ જશે કે આનાથી એમ્પાયરોને પોતાના ફેંસલો લેવાનો અધિકાર મળી રહ્યો છે કે નહીં. એમ્પ્યાર કૉલ હોવાથી એમ્પ્યારના પ્રદર્શનનુ સારાંશમાં મદદ મળે છે. ઓરિજીનલ ઓન ફિલ્ડ નિર્ણય ખતમ કરવામાં આવે, જેનાથી કોઇ એમ્પાયર કૉલ નહીં થાય. દિગ્ગજ શેન વોર્ને આ નિવેદન આઇપીએલ 2020માં મુંબઇ ઇન્ડિન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાયેલી તે મેચ બાદ આવ્યુ, જેમાં મુંબઇના કીરન પોલાર્ડને એમ્પ્યાર કૉલના આધાર પર નૉટઆઉટ આપવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget