શોધખોળ કરો

Axar Wedding: ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બન્યો વરરાજા, ધામધૂમથી નીકળ્યો વરઘોડો, જુઓ વીડિયો

અત્યાર અક્ષર પટેલ લગ્નના કારણે ટીમ ઇન્ડિયામાથી બહાર છે, અને ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ નથી રમી રહ્યો,

Axar Patel Wedding: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડ અક્ષર પટેલના લગ્ન ચાલી રહ્યાં છે, અક્ષર પટેલ તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે, અત્યારે સોશ્યલ મીડિયા પર અક્ષર પટેલના લગ્નને લગતા વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે વરઘોડામાં દેખાઇ રહ્યો છે, તો બીજા કેટલાક વીડિયોમાં તે ખુદ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. અત્યારે બન્નેના લગ્નના જશ્નનો માહોલ જામ્યો છે. જુઓ અહીં વીડિયો... 

ઉલ્લેખનીય છે કે, અત્યાર અક્ષર પટેલ લગ્નના કારણે ટીમ ઇન્ડિયામાથી બહાર છે, અને ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ નથી રમી રહ્યો, આ ઉપરાંત કેએલ રાહુલે પણ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા છે.  

ખાસ વાત છે કે, આ પહેલા અક્ષર પટેલ અને મેહા પટેલનાં લગ્ન અગાઉ મહેંદી સેરેમનીના પણ કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. 

અક્ષર અને મેહા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમણે સગાઈ કરી લીધી હતી. ત્યાર પછીથી બંને અનેક વખત રજાઓ સાથે માણતા દેખાયા છે. અક્ષર પટેલે અગાઉ પોતાના બર્થ ડે પર 2022ની 20મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું. 29 વર્ષીય ભારતીય ક્રિકેટરે એક વર્ષ પહેલા મેહા સાથે સગાઈ કરી હતી.

--

Axar Patel Wedding: અક્ષર પટેલની પત્ની મેહા કોણ છે અને શું કરે છે ? જાણો વિગત

Axar Patel Wedding:  ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેએલ રાહુલે તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. હવે ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર લગ્ન કરવા જઈ રહ્યો છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.  આ અંગેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આગલા દિવસે સંગીત સેરેમની હતી. જેમાં ક્રિકેટર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પણ  જોવા મળી રહ્યાં છે. . અક્ષર અને મેહાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.

ગુજરાતી રીત રિવાજ પ્રમાણે થશે લગ્ન

અક્ષર પટેલ વડોદરામાં મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કરશે. તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બુધવારે અક્ષર અને મેહાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે અક્ષરે મેહા પટેલ સાથે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અક્ષરે કુર્તા, પાયજામા-જેકેટ અને મેહાએ લહેંગા પહેર્યો હતો. તેણે ફ્લાવર જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. મળતી માહિતી મુજબ, સ્ટાર ખેલાડીઓ 26 જાન્યુઆરીએ નડિયાદમાં લગ્ન કરશે. આ લગ્નમાં ટીમ ઈન્ડિયા અને ગુજરાતના કેટલાક ખેલાડીઓ સામેલ થશે. અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ મુજબ થશે. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી.

મેહા પટેલ શું કરે છે ?

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનલ ડાયટિશિયન છે. મેહા પટેલે ભૂતકાળમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અક્ષર પટેલ સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. મેહાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. મેહા પટેલને પણ ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે ટ્રાવેલિંગ ફોટો શેર કરે છે. અક્ષર પટેલે ગયા વર્ષે તેના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget