શોધખોળ કરો

Secret meeting:જય શાહે રાહુલ દ્વવિડ સાથે કરી સિક્રેટ 2 કલાકની મિટીંગ, જાણો શું છે સમગ્ર મામલો

ભારતમાં 50 દિવસ બાદ ODI વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2011માં ઘરઆંગણે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારથી ભારત વર્લ્ડ કપ જીતી શક્યું નથી. આ વખતે ટીમ ઈન્ડિયા પાસેથી મોટી અપેક્ષાઓ છે.

Secret meeting:ટીમ ઈન્ડિયાએ આગામી 2 મહિનામાં એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી બે મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બે મેગા ઈવેન્ટ પહેલા BCCI સેક્રેટરી જય શાહે અમેરિકામાં હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે બે કલાક સુધી બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકનો ઉદેશ શું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ  થયું નથી. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, BCCI દ્વારા ભારતીય ટીમ મેનેજમેન્ટને વર્લ્ડ કપને લઈને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

ભારતમાં 50 દિવસ બાદ ODI વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2011માં ઘરઆંગણે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારથી ભારત વર્લ્ડ કપ જીતી શક્યું નથી. આ વખતે ટીમ ઈન્ડિયા પાસેથી મોટી અપેક્ષાઓ છે. બીસીસીઆઈ પણ આઈસીસીના ખિતાબના દુકાળને ખતમ કરવા માટે કોઈ કસર છોડી રહી નથી. બોર્ડ તરફથી ભારતીય ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, વર્લ્ડ કપને કોઈ પણ સંજોગોમાં હળવાશથી ન લેવો જોઈએ. BCCI સેક્રેટરી જય શાહ ગત સપ્તાહ અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે હોટલમાં 2 કલાક સુધી ગુપ્ત બેઠક કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મીટિંગમાં BCCI સેક્રેટરીએ દ્રવિડને આ બાબતો સ્પષ્ટ કરી હતી.

ક્રિકબઝના અહેવાલ મુજબ, જય શાહ અને રાહુલ દ્રવિડની આ ગુપ્ત મુલાકાત 12 કે 13 ઓગસ્ટે ફ્લોરિડામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી છેલ્લી બે T20 મેચ પહેલા થઈ હતી. ભારતીય ટીમ મિયામીની મેરિયોટ હોટલમાં રોકાઈ હતી, પરંતુ અંગત મુલાકાતે અમેરિકા પહોંચેલા જય શાહ અન્ય હોટલમાં રોકાયા હતા અને સેક્રેટરીના આમંત્રણ પર દ્રવિડ તેને મળવા ગયો હતો અને બંને વચ્ચે બે કલાક સુધી મુલાકાત થઈ હતી. . આ બેઠકમાં બંને વચ્ચે શું વાતચીત થઈ, આ માહિતી સામે આવી નથી.પરંતુ એ સ્પષ્ટ છે કે આગામી બે મહિનામાં ભારત એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી બે મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું છે, તેથી આ બંને ટૂર્નામેન્ટની તૈયારીઓ અંગે બેઠક દરમિયાન ચર્ચા થવી સ્વાભાવિક છે.

એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં એશિયા કપ અને વર્લ્ડ કપ માટે કોચિંગ સ્ટાફમાં એક સભ્યને ઉમેરવાની વાત થઈ છે.  એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાનો કેમ્પ 24 ઓગસ્ટથી બેંગલુરુના અલુરમાં થવા જઈ રહ્યો છે.

જય શાહ-દ્રવિડની સિક્રેટ મીટિંગ

જય શાહ અને કોચ રાહુલ દ્રવિડની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ટીમ ઈન્ડિયા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભારત નબળી વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 શ્રેણી હારી ગયું. આને લઈને ટીમ ઈન્ડિયાની ઘણી ટીકા થઈ રહી છે. નિષ્ણાતો અને ભૂતપૂર્વ ખેલાડીઓએ ટીમના ખેલાડીઓ, મેચ મેનેજમેન્ટ અને બેટ્સમેનોના પ્રદર્શન પર ચિંતા વ્યક્ત કરી છે. કોચ દ્રવિડ અને કેપ્ટન હાર્દિક પંડ્યાની રણનીતિ પર પણ સવાલો ઉભા થયા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget