શોધખોળ કરો

Cricket: ટીમ ઇન્ડિયામાં ખૂંખાર બૉલરની થવાની છે એન્ટ્રી ? ખુદ જય શાહે ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

Mayank Yadav Team India: IPL ટીમ લખનઉ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બૉલર મયંક યાદવ ખૂબ જ ટુંકા સમયમાં ચર્ચામાં આવી ગયો છે. તેણે પોતાના ફાસ્ટ બોલથી બધાને ચોંકાવી દીધા હતા

Mayank Yadav Team India: IPL ટીમ લખનઉ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બૉલર મયંક યાદવ ખૂબ જ ટુંકા સમયમાં ચર્ચામાં આવી ગયો છે. તેણે પોતાના ફાસ્ટ બોલથી બધાને ચોંકાવી દીધા હતા. મયંકનું અત્યાર સુધી સારું પ્રદર્શન જોવા મળ્યું છે. મયંક ડૉમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. પરંતુ તેને હજુ સુધી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના સચિવ જય શાહે આ અંગે પ્રતિક્રિયા આપી છે. મયંક હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને પોતાના પર કામ કરી રહ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર જય શાહે કહ્યું કે, "હું આ સમયે મયંક યાદવ પર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી શકું તેમ નથી." તે ટીમ ઈન્ડિયામાં જોડાશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. પરંતુ તેની પાસે ઘણી ક્ષમતા છે. તે ખૂબ જ સારો ઝડપી બોલર છે અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. તે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે.

મયંકે આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બૉલિંગ કરી હતી. મયંકે પણ 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બૉલ ફેંક્યો છે. મયંકે ગત સિઝનથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે. તેણે અત્યાર સુધી માત્ર 4 આઈપીએલ મેચ રમી છે. આ દરમિયાન 7 વિકેટ ઝડપી છે. મેચમાં મયંકનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 14 રનમાં 3 વિકેટ લેવાનું હતું.

મયંકની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો તે 17 લિસ્ટ A મેચ રમ્યો છે. આ દરમિયાન 34 વિકેટ ઝડપી છે. મયંકનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 47 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. મયંકે એક ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી છે. તેણે 14 ટી20 મેચમાં 19 વિકેટ લીધી છે. જો મયંક ડૉમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશે તો તેને જલ્દી જ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે.

આ પણ વાંચો

IPL 2025ને લઈને સામે આવ્યા મોટા સમાચાર, ધોની માટે જૂનો નિયમ ફરી લાવવાની તૈયારીમાં BCCI

IPLમાંથી ખતમ થવા જઈ રહ્યો છે ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ? BCCI સેક્રેટરી જય શાહે આપી માહિતી

Virat Kohli: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટના 16 વર્ષ પુરા, આજના જ દિવસે 'કિંગ કોહલી'એ કર્યુ હતુ ડેબ્યૂ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
Embed widget