DC-W vs GG-W, WPL 2023: વૂમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાતે દિલ્હીને 11 રનોથી હરાવ્યુ, લૉરા-ગાર્ડનરની શાનદાર બેટિંગ
ટૉસ જીતીને બૉલિંગમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સને આ મેચમાં કંઇક ખાસ કર્યુ નહીં, ટૉસ હારીને મેદાનમાં ઉતરેલી ગુજરાતની શરૂઆત ખરાબ અને ધીમી રહી હતી
GG vs DC: વૂમન્સ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થઇ હતી, જેમાં વધુ એક મેચમાં દિલ્હી કેપિટલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો, પૉઇન્ટ ટેબલ પર બીજા નંબર પર પહેલી દિલ્હીને ગુજરાતે 11 રનોથી હરાવીને આશ્ચર્ય સર્જ્યુ હતુ.
ટૉસ જીતીને બૉલિંગમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સને આ મેચમાં કંઇક ખાસ કર્યુ નહીં, ટૉસ હારીને મેદાનમાં ઉતરેલી ગુજરાતની શરૂઆત ખરાબ અને ધીમી રહી હતી, બાદમાં લૉરાએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી, આ પછી એશ્લે ગાર્ડનરે આક્રમક બેટિંગ કરતાં અર્ધશતકીય ઇનિંગ રમી હતી, આ બન્નેની બેટિંગના સહારે ગુજરાતે 20 ઓવરની મેચમાં 147 રન બનાવ્યા હતા, અને દિલ્હીને જીત માટે 148 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ દિલ્હીની ટીમ ફરી એકવાર નિષ્ફળ રહી હતી. આજની વૂમન્સ પ્રીમિયર લીગ 2023ની મેચ બ્રાબૉર્ન સ્ટેડિયમમાં રમાઇ હતી.
દિલ્હી તરફથી બેટિંગમાં મનેજાને કેપ 36 અને અરુંધતી રેડ્ડીએ 25 રનની ઇનિંગ રમી હતી, આ મેચમાં કેપ્ટન લેનિંગ કે શેફાલી વર્મા ચાલ્યા નહીં, અને બાદમાં એક પછી એક વિકેટો ધરાશાયી થતી રહી હતી. દિલ્હીની ટીમે અંતે 18.4 ઓવર રમીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન -
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કૈપ્સી, જેમીમા રૉડ્રિગ્ઝ, મેરિજન કેપ, જેસ જૉનાસેન, તાન્યા ભાટિયા (વિકેટકીપર), અરંધતિ રેડ્ડી, રાધા યાદવ, શિખા પાન્ડે, પૂનમ યાદવ.
ગુજરાત જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન -
સોફિયા ડંકલે, લૉરા વૉલ્વાર્ડ્ટ, હરનીલ દેઓલ, એશ્લે ગાર્ડનર, દયાલન હેમલતા, સ્નેહ રાણા (કેપ્ટન), સુષ્મા વર્મા (વિકેટકીપર), કિમ ગર્થ, તનુજા કંવર, માનસી જોષી, અશ્વિની કુમારી.
In the air & taken! @GujaratGiants are chipping away! 👏 👏@imharleenDeol picks her first wicket as @akgardner97 takes the catch 👍 👍#DC lose Jess Jonassen.
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
Follow the match 👉 https://t.co/fWIECCaAGh #TATAWPL | #DCvGG pic.twitter.com/mGQtnromg4
𝗦𝘁𝗮𝘆𝗶𝗻’ 𝗔𝗹𝗶𝘃𝗲! 😉#DCvGG #WPL2023 #BringItOn #GujaratGiants @ImSushVerma pic.twitter.com/FuKuzeXemB
— Gujarat Giants (@GujaratGiants) March 16, 2023
A fighting knock from Arundhati Reddy comes to an end!
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
Kim Garth picks her second wicket as Gujarat Giants captain Sneh Rana takes the catch. 👍👍#DC 9 down.
Follow the match 👉 https://t.co/fWIECCa2QJ #TATAWPL | #DCvGG pic.twitter.com/G6xaEYl4xp
Direct-hit from Ashwani Kumari! 🎯
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
Is this the game for @GujaratGiants 🤔#DC 7 down as Marizanne Kapp is run-out.
Follow the match 👉 https://t.co/fWIECCaAGh #TATAWPL | #DCvGG pic.twitter.com/ZhHK4Z2Nje
#DC 4 down as Jemimah Rodrigues departs!
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
A fine diving catch from @ImSushVerma as @kim_garth strikes! 👍 👍
Follow the match 👉 https://t.co/fWIECCa2QJ #TATAWPL | #DCvGG | @GujaratGiants pic.twitter.com/WGuqJHrDg8
End of Powerplay!
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
No shortage of action in the first SIX overs! ⚡️ ⚡️
5⃣1⃣ runs for @DelhiCapitals
3⃣ wickets for @GujaratGiants
Follow the match 👉 https://t.co/fWIECCa2QJ #TATAWPL | #DCvGG pic.twitter.com/DmMAL2UrMl
BOWLED!
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
Huge wicket first up for the @GujaratGiants!
Tanuja Kanwar gets Shafali Verma out in the second over 👌👌
Follow the match 👉 https://t.co/fWIECCaAGh #TATAWPL | #DCvGG pic.twitter.com/jbXQuxKjDZ
5⃣7⃣ Runs
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
4⃣5⃣ Balls
6⃣ Fours
1⃣ Six@LauraWolvaardt put on a solid show with the bat, scoring a fine half-century 👏 👏 #TATAWPL | #DCvGG | @GujaratGiants
Watch her innings 🎥 🔽https://t.co/pAcM21wsZx pic.twitter.com/8u63rRX2NC
Innings Break!
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
5⃣7⃣ for @LauraWolvaardt 👏
5⃣1⃣* for @akgardner97 👌@GujaratGiants post 147/4 on the board.
The @DelhiCapitals chase to begin soon. 👍 👍
Scorecard 👉 https://t.co/fWIECCaAGh #TATAWPL | #DCvGG pic.twitter.com/VE1AWBfR6i
Talk about releasing pressure - the @akgardner97 way 👌 👌 #TATAWPL | #DCvGG | @GujaratGiants
— Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023
WATCH 🎥 🔽https://t.co/kMQdulgiLb pic.twitter.com/8KpE2cAJyz