Gemstone Artists News: રત્ન કલાકારો માટે સરકાર બનાવશે એક્શન પ્લાન, જુઓ આ વીડિયોમાં
Gemstone Artists News: રત્ન કલાકારો માટે સરકાર બનાવશે એક્શન પ્લાન, જુઓ આ વીડિયોમાં
હીરા ઉદ્યોગની મંદીમાં સંપડાયેલા રત્નકલાકારો માટે રાજ્ય સરકાર બે દિવસ બાદ એક્શન પ્લાન કરશે...રાજ્યના અલગ અલગ શહેરોમાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરી હતી.. જે બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે રત્નકલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ.. આગામી બે દિવસમાં કોઈ ઠોસ એક્શન પ્લાન બનાવવામાં આવશે.. સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ સહિતના શહેરોમાં ડાયમંડ કટ એન્ડ પોલિસનું મોટા પ્રમાણમાં કામ થાય છે.. પરંતુ છેલ્લા અઢી વર્ષથી ચાલતી મંદીના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ નબડી પડી ગઈ છે..
















