શોધખોળ કરો

કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો, ટળી શકે છે IPL: મંત્રી

તેમણે કહ્યું કે, જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યારે બીમારીઓ ફેલાવવાનો ખતરો વધી જાય છે.

મુંબઇઃ મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ શનિવારે કહ્યુ કે, દેશભરમાં કોરોના વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખી ઇન્ડિયન પ્રિમિયર લીગનું આયોજન બાદમાં કરાવી શકાય છે. તેમણે કહ્યું કે, જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યારે બીમારીઓ ફેલાવવાનો ખતરો વધી જાય છે. એવામાં આઇપીએલ જેવા આયોજનો માટે આ યોગ્ય સમય નથી. તેને બાદમાં પણ આયોજીત કરી શકાય છે. ટોપેએ કહ્યુ કે, આઇપીએલને સ્થગિત કરવા માટે સતાવાર રીતે વાતચીત ચાલી રહી છે અનેટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રીનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે આઇપીએલ શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. તેનું આયોજન 29 માર્ચના રોજ થશે અને પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. થોડા દિવસ અગાઉ જ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે આઇપીએલનું આયોજન નક્કી તારીખ પર થશે. કોરોના વાયરસથી બચવા માટે તમામ સંભવ પગલા ભરવામાં આવશે. ગાંગુલીએ કહ્યુ કે, આઇપીએલ ઓન છે અને બોર્ડ ટુનામેન્ટને આયોજીત કરવા માટે તમામ પગલા ભરી રહ્યું છે. નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 34 પોઝીટિવ કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Embed widget