શોધખોળ કરો

કોરોના વાયરસના કારણે ક્રિકેટની વધુ એક મોટી ટૂર્નામેન્ટ એક વર્ષ માટે રદ્દ કરાઇ, જાણો વિગતે

ઇંગ્લેન્ડમાં રમાનારી ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ, આ વર્ષે જુલાઇમાં શરૂ થવાની હતી, હવે આને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે, અને આગામી વર્ષ 2021માં રમાશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસની ઝપેટમાં આખી દુનિયા આવી ગઇ છે. કોરોનાના કારણે રમત જગતની કેટલીય મોટી ટૂર્નામેન્ટ્સ રદ્દ થઇ છે, હવે આ લિસ્ટમાં વધુ એક ટૂર્નામેન્ટનુ નામ જોડાઇ ગયુ છે. ઇંગ્લેન્ડમાં આ વર્ષ રમાનારી ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગની પહેલી સીઝનને રદ્દ કરી દેવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં રમાનારી ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ, આ વર્ષે જુલાઇમાં શરૂ થવાની હતી, હવે આને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે, અને આગામી વર્ષ 2021માં રમાશે. કોરોના વાયરસના કારણે ક્રિકેટની વધુ એક મોટી ટૂર્નામેન્ટ એક વર્ષ માટે રદ્દ કરાઇ, જાણો વિગતે ઇસીબીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ધ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) આજે એ સ્પષ્ટતા કરે છે કે, ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ હવે વર્ષ 2021માં ઉનાળમાં શરૂ કરાશે. તેમને કહ્યું બોર્ડ માટે આ વર્ષ લીગ રમાડવી સંભવ નથી, એટલે અમે આ નિર્ણય કર્યો છે. ઇસીબીના સીઇઓ ટૉમ હેરિસને કહ્યું કોરોના વાયરસના ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગના આયોજનમાં અનેક પ્રકારના પડકારો હતા, જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, સ્ટેડિયમની કમી વગેરે સામેલ છે. ઇસીબીના સીઇઓએ કહ્યું કે અમે નિરાશ છીએ આ વર્ષે લક્ષ્ય ના પ્રાપ્ત થયુ, અમે ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ સીરીઝને લઇને આગળ 2021માં આવીશું. કોરોના વાયરસના કારણે ક્રિકેટની વધુ એક મોટી ટૂર્નામેન્ટ એક વર્ષ માટે રદ્દ કરાઇ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

ABP Premium

વિડિઓઝ

MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Embed widget