શોધખોળ કરો

કોરોના કાળમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગશે મોટો ઝટકો, આ ટીમ રદ્દ કરી શકે છે પાકિસ્તાનનો પ્રવાસ

એક સુત્રએ કહ્યું- આગામી વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડની ટીમને શ્રીલંકા અને ભારતમાં સીરીઝ રમવાની છે. આ ઉપરાંત કેટલાક ટી20 એક્સપર્ટ બિગ બેશ લીગમાં વ્યસ્ત હશે, આની સાથે જ ખર્ચ સાથે જોડાયેલી સમસ્યા પણ છે.

નવી દિલ્હીઃ કોરોના કાળમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બહુ જલ્દી મોટો ઝટકો લાગી શકે છે. ઇંગ્લેન્ડની ટીમ આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનારા પાકિસ્તાન પ્રવાસ રદ્દ થવાનુ લગભગ નક્કી છે. ઇંગ્લેન્ડની ટીમ પોતાના મોટા ખેલાડીઓના ઉપલબ્ધ ના હોવા અને સીરીઝમાં થનારા વધુ ખર્ચના કારણે આ સીરીઝને રદ્દ કરી શકે છે. જોકે ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 2021ના અંત પહેલા સીરીઝ રમવાનો વિશ્વાસ અપાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં થનારો આ પ્રવાસ હવે ઓક્ટોબરમાં થઇ શકે છે. પાકિસ્તાન પ્રવાસ બાદ તરતજ ઇંગ્લેન્ડની ટીમ ભારતમાં રમાનારી ટી20 વર્લ્ડકપમાં ભાગ લેશે. એક સુત્રએ કહ્યું- આગામી વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડની ટીમને શ્રીલંકા અને ભારતમાં સીરીઝ રમવાની છે. આ ઉપરાંત કેટલાક ટી20 એક્સપર્ટ બિગ બેશ લીગમાં વ્યસ્ત હશે, આની સાથે જ ખર્ચ સાથે જોડાયેલી સમસ્યા પણ છે. બન્ને દેશો વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાવવાની નક્કી છે. અધિકારીએ કહ્યું- આ ફક્ત ત્રણ મેચોની સીરીઝ હશે અને કદાચ બધા મેચો કરાંચીમાં રમાય. ઇંગ્લેન્ડ ટીમ ચાર્ટર્ડ પ્લેનથી લાવવા અને દુબઇમાં પ્રેક્ટિસ કેમ્પ કરાવવા ઇંગ્લેન્ડ બોર્ડને ખુબ મોંઘો સાબિત થઇ શકે છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ બોર્ડે મળીને સીરીઝને ઓક્ટોબર સુધી સ્થગિત કરવાનો ફેંસલો કર્યો છે, જેથી ભારત જતા પહેલા ઇંગ્લેન્ડ ટી20 ટીમ પાકિસ્તાનમાં રમી શકે. ઇંગ્લેન્ડ છેલ્લીવાર 2005માં પાકિસ્તાનમાં રમ્યુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Embed widget