શોધખોળ કરો

Ind vs Nz: બીજી ટેસ્ટમાં શ્રેયસ ઐય્યરને પડતો મુકાશે. લોકોને યાદ આવ્યો ત્રેવડી સદી ફટકારનાર આ ખેલાડી

ન્યૂઝિલેન્ડ સામેની કાનપુર ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ હાલમાં રમાઇ રહી છે. પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ શ્રેયસ ઐય્યર છવાઇ ગયો હતો. તેણે ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી પોતાની પ્રતિભા બતાવી હતી

નવી દિલ્હીઃ ન્યૂઝિલેન્ડ સામેની કાનપુર ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ હાલમાં રમાઇ રહી છે. પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ ભારતના બેટ્સમેન શ્રેયસ ઐય્યર છવાઇ ગયો હતો. તેણે ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી પોતાની પ્રતિભા બતાવી હતી. ઐય્યરે પ્રથમ ઇનિંગમાં 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે બીજી ઇનિંગમાં પણ મહત્વપૂર્ણ 65 રન ફટકારી ટીમને મોટી લીડ મેળવવામાં મદદ કરી હતી. જોકે શ્રેયસ ઐય્યરના શાનદાર પ્રદર્શન છતાં બીજી ટેસ્ટમાં તેને પડતો મુકવામાં આવે તેવી ચર્ચા શરૂ થઇ ગઇ છે.

વાસ્તવમાં બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થશે એવામાં શ્રેયસને પડતો મુકવામા આવે તેવી સંભાવના છે. જેને લઇને ભારતીય ક્રિકેટ ચાહકો ગુસ્સે ભરાયા છે. ભારતીય ક્રિકેટ ફેન્સ ભારત તરફથી ત્રેવડી સદી ફટકારનાર કરુણ નાયરને યાદ કરી રહ્યા છે. ટ્વિટર પર કરુણ નાયર ટ્રેન્ડ થઇ રહ્યો છે.

ચર્ચા છે કે શ્રેયસ ઐય્યરે વિરાટ કોહલી માટે જગ્યા છોડવી પડશે. જેથી સવાલ એ થાય છે કે શ્રેયસ ઐય્યર બીજી ટેસ્ટ રમશે નહીં. શું શ્રેયસને બીજી ટેસ્ટમાં પ્લેઇગ ઇલેવનમાંથી પડતો મુકવામાં આવશે. એટલું જ નહી દર્શકોએ શ્રેયસના બદલે ફોર્મમાં ના રહેલા રહાણેને પડતો મુકવાની માંગ કરી રહ્યા છે.

શ્રેયસને પડતો મુકવાની વાત વચ્ચે લોકોને કરુણ નાયર યાદ આવ્યો હતો. નાયરે પોતાના  કરિયરની ત્રીજી જ ટેસ્ટ મેચમા ઇગ્લેન્ડ સામે અણનમ ત્રેવડી સદી ફટકારી હતી. નાયરે પાંચ વર્ષ અગાઉ ચેન્નઇ ખાતે ઇગ્લેન્ડ સામે અણનમ 303 રનની ઇનિંગ રમી હતી. પરંતુ બાદમાં ફક્ત બે ટેસ્ટ રમાડીને નાયરને બહારનો રસ્તો બતાવી દેવાયો હતો. હાલમાં લોકો શ્રેયસને કરુણ નાયર સાથે જોડીને ચર્ચા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે શ્રેયસના હાલ પણ કરુણ નાયર જેવા જ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget