શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝમાં વિરાટ કોહલીને સ્થાન ના મળતાં સોશિયલ મીડિયા પર બન્યા ફની મીમ્સ

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન હશે. જોકે, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

Social Media Memes On Virat Kohli: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન હશે. જોકે, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. કુલદીપ યાદવ અને કેએલ રાહુલને ટી20 ટીમમાં જગ્યા મળી છે. પરંતુ તે પહેલા આ બંને ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.

આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આર અશ્વિન ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે આર અશ્વિન વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની યોજનાનો ભાગ છે. આ પહેલા રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને ઋષભ પંતને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ રોહિત શર્મા સિવાય હાર્દિક પંડ્યા અને રિષભ પંતની ટી-20 શ્રેણીમાં વાપસી થઈ છે.

 વિરાટ કોહલી પર બન્યા ફની મીમ્સ
જો કે, વિરાટ કોહલીનું નામ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝ માટે બનેલી ટીમ ઈન્ડિયામાં નથી. વિરાટ કોહલી ઘણા લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. વિરાટના ખરાબ પ્રદર્શનને કારણે તે અવાર-નવાર ચર્ચામાં આવતો હોય છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન ના મળતાં સોશિયલ મીડિયા પર લોકોએ ફની મીમ્સ બનાવીને મજેદાર રિએક્શન આપ્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ

Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર

Ahmedabad: જાણો વિદ્યાર્થી પ્રિયાંશુના હત્યારા વિરેન્દ્રસિંહને પકડવામાં કેવી રીતે મળી કળી, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે આ રીતે પાડ્યો ખેલ

Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: ડો.પ્રશાંત વજીરાણીની પોલીસે કરી ધરપકડ, જાણો શું કરાઈ કાર્યવાહી?Delhi Pollution:દિવાળી બાદ પ્રદુષણમાં વધારો, કેટલાક વિસ્તારોમાં AQI 400ને પાર Watch VideoValsad Crime:સામાન્ય બોલાચાલીમાં દીકરાએ સાવકી મા પર દાંતરડું મારી કરી હત્યા, જુઓ મામલોRajkot Fire News :બોઈલરના ઓઈલનો પાઈપ ફાટતા કારખાનામાં લાગી ભયંકર આગ.. ધુમાડાના ઉડ્યા ગોટેગોટા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: જાણો વિદ્યાર્થી પ્રિયાંશુના હત્યારા વિરેન્દ્રસિંહને પકડવામાં કેવી રીતે મળી કળી, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે આ રીતે પાડ્યો ખેલ
Ahmedabad: જાણો વિદ્યાર્થી પ્રિયાંશુના હત્યારા વિરેન્દ્રસિંહને પકડવામાં કેવી રીતે મળી કળી, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે આ રીતે પાડ્યો ખેલ
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
General Knowledge: મહિલાએ 2600 લિટર બ્રેસ્ટ મિલ્ક દાન કરી બનાવ્યો રેકોર્ડ, જાણો ભારતમાં આ અંગેના શું છે નિયમો

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ

CBSE Time Table 2025: CBSE બોર્ડની પરીક્ષામાં બેસવા માટે આટલા ટકા હાજરી જરૂરી, જલદી જાહેર કરાશે ટાઇમટેબલ

Embed widget