શોધખોળ કરો

કોરોનામાં સપડાયેલા આફ્રિદી માટે ગૌતમ ગંભીરે શું કરી પ્રાર્થના, જાણો વિગતે

આજતક સાથે વાતચીત કરતા પૂર્વ ક્રિકેટર ગંભીરે કહ્યું, હું નથી ઇચ્છતો કે કોઇપણ આ વાયરસની ઝપેટમાં આવે, શાહિદ આફ્રિદીની સાથે મારા રાજકીય મતભેદ છે, પણ હું ઇચ્છુ છુ કે તે બહુ જલ્દી સાજો થઇ જાય

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ આની ઝપેટમાં આવી ગયો છે. તેને શનિવારે એક ટ્વીટ કરીને આની જાણ કરી હતી. આફ્રિદી સંક્રમિત થયાના સમાચાર બાદ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે બધાનુ દિલ જીતી લે એવુ નિવેદન આપ્યુ હતુ. આજતક સાથે વાતચીત કરતા પૂર્વ ક્રિકેટર ગંભીરે કહ્યું, હું નથી ઇચ્છતો કે કોઇપણ આ વાયરસની ઝપેટમાં આવે, શાહિદ આફ્રિદીની સાથે મારા રાજકીય મતભેદ છે, પણ હું ઇચ્છુ છુ કે તે બહુ જલ્દી સાજો થઇ જાય. કોરોનામાં સપડાયેલા આફ્રિદી માટે ગૌતમ ગંભીરે શું કરી પ્રાર્થના, જાણો વિગતે શાહિદ આફ્રીદીએ ટ્વીટ કરીને લખ્યું હતુ કે, હું ઘણાં દિવસોથી સારું અનુભવી રહ્યો ન હતો, આ કારણે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. દુર્ભાગ્યથી મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સારા સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરો.
કોરોનાની ઝપેટમા આવ્યા બાદ શાહિદ આફ્રિદીને લઇને ગંભીરની સહાનુભૂતિએ ભારત જ નહીં પણ પાકિસ્તાની ફેન્સના પણ દિલ જીતી લીધા છે. એક ફેને કહ્યું કે ગંભીર તરફથી આ એકદમ સકારાત્મક સંદેશ છે. કોરોનામાં સપડાયેલા આફ્રિદી માટે ગૌતમ ગંભીરે શું કરી પ્રાર્થના, જાણો વિગતે શાહિદ આફ્રિદી છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકો, જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે, આવામાં આફ્રિદી કેટલાય લોકોના સંપર્કમા આવ્યો હતો. નોંધનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત સ્ટેટમેન્ટ આપીને આફ્રિદી ચર્ચામાં આવ્યો હતો, આના જવાબમાં ગૌતમ ગંભીરે આફ્રિદીને ઝાટકણી કાઢી હતી. અવારનવાર આફ્રિદી અને ગંભીર એકબીજા પર આક્ષેપો કરતા રહે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?

વિડિઓઝ

Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
Auto News: 10 લાખની અંદર શાનદાર ફીચર્સ અને સેફ્ટી સાથેની આ 4 SUV છે તમારા ફેમિલી માટે બેસ્ટ
Auto News: 10 લાખની અંદર શાનદાર ફીચર્સ અને સેફ્ટી સાથેની આ 4 SUV છે તમારા ફેમિલી માટે બેસ્ટ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
2025 માં ભારતમાં મહિલાઓના વેતનમાં પુરુષો કરતા ઝડપી વધારો, પરંતુ આવકની અસમાનતા હજુ પણ યથાવત
2025 માં ભારતમાં મહિલાઓના વેતનમાં પુરુષો કરતા ઝડપી વધારો, પરંતુ આવકની અસમાનતા હજુ પણ યથાવત
Embed widget