શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે પુજારાને રમતો જોવા માંગતો હતો આ ઓસ્ટ્રેલિયન, ગંભીરે પણ કરી હતી તરફેણ, રિપોર્ટમાં થયો ખુલાસો

Gautam Gambhir Cheteshwar Pujara BGT 2024-25: રિપૉર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પર્થમાં સીરીઝની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ પણ ગંભીરે પૂજારા વિશે વાત કરી હતી

Gautam Gambhir Cheteshwar Pujara BGT 2024-25: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ ગૌતમ ગંભીરના વિચારોને પસંદગીકારોએ મંજૂરી આપી ન હતી. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024-25 માટે પસંદગીકારોએ મોટાભાગના યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટીમમાંથી ઘણા અનુભવી ખેલાડીઓના નામ ગાયબ હતા, જેમાં બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો પણ સમાવેશ થાય છે. રિપૉર્ટમાં સામે આવ્યું છે કે ગૌતમ ગંભીર પૂજારાને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા ઈચ્છતો હતો, પરંતુ તેના પ્રસ્તાવને મંજૂરી મળી શકી ન હતી.

ઈન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે ગંભીર ઈચ્છતો હતો કે પૂજારાને બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવે, પરંતુ એવું થયું નહીં. પુજારાને ટીમમાં સામેલ કરવા માટે પસંદગીકારોએ ગંભીરની વાત ન માની. રિપૉર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પર્થમાં સીરીઝની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ પણ ગંભીરે પૂજારા વિશે વાત કરી હતી.

પૂજારાએ ટીમ ઈન્ડિયા માટે 100 થી વધુ ટેસ્ટ રમી છે. તેણે 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ મેચમાં પૂજારાએ બંને ઇનિંગ્સમાં 14 અને 27 રન બનાવ્યા હતા.

2018-19માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સીરીઝમાં પૂજારાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેને 1258 બોલમાં 521 રન બનાવ્યા હતા. ત્યારબાદ 2020-21માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સીરીઝમાં પૂજારાએ 271 રન બનાવ્યા હતા. પંત બાદ તે ભારત માટે સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી હતો.

પુજારાના ના રમવા પર ખુશ થયો હતો જૉશ હેઝલવુડ 
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર જોશ હેઝલવુડે ખુશી વ્યક્ત કરી હતી કે પૂજારા 2024-25 બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં નહીં રમે. હેઝલવુડે કહ્યું, "હું ખુશ છું કે પુજારા અહીં નથી. તે એવી વ્યક્તિ છે જે બેટિંગ કરે છે અને ક્રિઝ પર ઘણો સમય વિતાવે છે અને દરેક વખતે તમને તમારી વિકેટ કમાવવા માટે બનાવે છે. ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં તેણે સારું પ્રદર્શન કર્યું છે. મારો મતલબ કે ત્યાં ટીમમાં હંમેશા પ્રથમ વર્ગના યુવા ખેલાડીઓ હોય છે."

આ પણ વાંચો

બિગ અપડેટ્સ, ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝમાંથી રોહિત-વિરાટ બહાર, સામે આવ્યો રિપોર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Embed widget