Happy Birthday Kohli: 26209 રન, 136 ફિફ્ટી અને 78 સેન્ચૂરી, એમ જ નથી કહેવાતો વિરાટને 'કિંગ' કોહલી.......
વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી બીજા નંબર પર છે. તેને 78 સદી ફટકારી છે. હાલના ખેલાડીઓમાંથી કોઈ પણ તેના રેકોર્ડની નજીક નથી.

World Cup 2023 Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને રન મશીન ગણાતો વિરાટ કોહલી પોતાના જન્મદિવસના પ્રસંગે કોલકાતાના મેદાન પર આજે મેચ રમવા ઉતરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ રમાશે. કોહલી 35 વર્ષનો થઈ ગયો છે. તેને પોતાની કારકિર્દી દરમિયાન કેટલીય સિદ્ધિઓ હાંસલ કરી છે. કોહલીને 'કિંગ' એમ જ નથી કહેવાતો, આ માટે તેને વર્ષો સુધી અથાક મહેનત કરી છે. કોહલીના રેકોર્ડ પર નજર કરીએ તો કોઈ પણ ખેલાડી માટે આ રેકોર્ડ્સને તોડવો આસાન નહીં રહે.
વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી બીજા નંબર પર છે. તેને 78 સદી ફટકારી છે. હાલના ખેલાડીઓમાંથી કોઈ પણ તેના રેકોર્ડની નજીક નથી. વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે. સચિને 100 સદી ફટકારી છે. કોહલી બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગ છે. પોન્ટિંગે 71 સદી ફટકારી છે. કોહલીએ વનડે ફોર્મેટમાં 48 સદી ફટકારી છે. જ્યારે સચિને 49 સદી ફટકારી છે. કોહલી સદી ફટકારતાની સાથે જ વનડેમાં સચિનની બરાબરી કરી લેશે.
514 intl. matches & counting 🙌
— BCCI (@BCCI) November 5, 2023
26,209 intl. runs & counting 👑
2⃣0⃣1⃣1⃣ ICC World Cup & 2⃣0⃣1⃣3⃣ ICC Champions Trophy winner 🏆
Here's wishing Virat Kohli - Former #TeamIndia Captain & one of the greatest modern-day batters - a very Happy Birthday!👏🎂 pic.twitter.com/eUABQJYKT5
વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓના લિસ્ટ પર એક નજર કરીએ તો તેમાં કોહલી ચોથા સ્થાને છે. તેને 514 મેચમાં 26209 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કૉર 254 રન અણનમ રહ્યો છે. આ યાદીમાં સચિન પણ નંબર વન પર છે. તેને 34357 રન બનાવ્યા છે. કુમાર સંગાકારા 28016 રન સાથે બીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોહલીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં 136 અડધી સદી ફટકારી છે.
Goosebumps Moment for Every Viratian🥹❤️#viratkohli #HappyBirthdayViratKohli pic.twitter.com/ccTZSTVWg1
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrogn_edits) November 5, 2023
#Leo Title Card ft. #ViratKohli 🤩🔥
— Ajith Offline Mafia (@Offline__Mafia) November 5, 2023
Just a Try 😉#HappyBirthdayViratKohli pic.twitter.com/QLMonQKziD
Biggest Fan Base for a Cricketer 🔥
— ಆಪದ್ಬಾಂಧವ | ᴷᴬᴬᵀᴱᴿᴬ (@DbossD56) November 5, 2023
Biggest Fan Base for an Actor in KFI 🔥
Happiest Birthday #ViratKohli 💎#ವಿರಾಟೋತ್ಸವ೨೦೨೩ #KingKohli#HappyBirthdayKingKohli #Dboss 👑 pic.twitter.com/xbKFNjeKM8
This entry of Virat Kohli is bigger than Vadapav whole career.#HappyBirthdayViratKohli | #ViratKohli pic.twitter.com/rs5AGdxxRH
— Gaurav (@viratian_83) November 5, 2023
Happy birthday to the G.O.A.T !
— 𝘾𝙝𝙞𝙣𝙜𝙖𝙧𝙞 (@ChingariTweetz) November 4, 2023
May this year be filled with joy, success, and endless boundaries, just like your innings on the cricket field! 🏏🎉#ViratKohli 👑#HappyBirthdayKingKohli pic.twitter.com/n8mvqxmjqO
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
