શોધખોળ કરો

Mithai Raj Meets JP Nadda: ભારતની પૂર્વ સ્ટાર ક્રિકેટર ભાજપમાં જોડાશે ? જેપી નડ્ડા સાથે કરી મુલાકાત

Mithai Raj : ભારતીય જનતા પાર્ટી પોતાની પકડ મજબૂત કરવા માટે સેલિબ્રિટીઓને પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Mithai Raj News: ભારતીય જનતા પાર્ટી (BJP) તેલુગુ રાજ્યોમાં પોતાની પકડ મજબૂત કરવા માટે સેલિબ્રિટીઓને પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસોને નક્કર આકાર આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારે અભિનેતા નીતિન અને ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ સાથે મુલાકાત કરી હતી.

મિતાલી રાજ પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સર્વકાલીન મહાન ખેલાડીઓમાંની એક છે. તેણે આ વર્ષે જૂનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રાજસ્થાનમાં જન્મેલી મિતિલા હાલમાં હૈદરાબાદમાં રહે છે.

સચિનથી પણ લાંબી વન ડે કરિયર

1999માં વનડેમાં ડેબ્યૂ કરનાર મિતાલીએ આજે ​​તેની 23 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધી. મિતાલીએ 23 વર્ષની કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ક્રિકેટર છે. તેની ODI કારકિર્દી સચિન તેંડુલકર કરતા લાંબી હતી.

ઘણા પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત કર્યા

મિતાલીએ 1999માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી. તેણે આ વર્ષે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે તેની છેલ્લી મેચ રમી હતી. તેણીના શાનદાર પ્રદર્શનના કારણે  તેણીને 2003 માં અર્જુન એવોર્ડ, 2017 માં વિઝડન લીડિંગ મહિલા ક્રિકેટર ઇન વર્લ્ડ એવોર્ડ, 2015 માં પદ્મ શ્રી અને 2021 માં ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મિતાલીના રાજના રેકોર્ડ

મિતાલી રાજ ભારત માટે વનડે અને ટી-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. છ વન-ડે વર્લ્ડ કપ રમનારી તે એકમાત્ર મહિલા ખેલાડી છે. તે ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 મેચોમાં કેપ્ટનશિપ કરનારી મહિલા ખેલાડી છે. તેણે તે જ વર્ષે ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્ક (23 મેચ)ને પાછળ છોડી દીધી હતી. 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં તેણે સતત 7 અડધી સદી ફટકારી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા ક્રિકેટર છે.

વર્લ્ડ કપમાં 1000 થી વધુ રન

મિતાલી એક ટીમ માટે સતત સૌથી વધુ મહિલા વનડે (109 મેચ) રમનારી ખેલાડી છે. તેણે વર્લ્ડ કપમાં 1000થી વધુ રન બનાવ્યા છે. આવું કરનાર મિતાલી પ્રથમ ભારતીય અને પાંચમી મહિલા ક્રિકેટર છે. T20 ઈન્ટરનેશનલ મેચોમાં 2000 રન બનાવનાર તે એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે. આ સિવાય તે 20 વર્ષથી વધુ સમય સુધી રમનાર એકમાત્ર ક્રિકેટર છે.

ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી

મિતાલી રાજે પોતાની કારકિર્દીમાં 232 વનડે રમી છે. 200 વનડે રમનારી તે એકમાત્ર મહિલા ખેલાડી છે. મિતાલીનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર 214 રન છે. તેણે આ ઈનિંગ વર્ષ 2002માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં બેવડી સદી ફટકારનારી તે એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.

આંતરરાષ્ટ્રીય કારકિર્દી

મિતાલી રાજે ભારત માટે 12 ટેસ્ટ, 232 ODI અને 89 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે વનડેમાં 50.68ની સરેરાશથી 7805 રન, ટી20 ઈન્ટરનેશનલમાં 37.52ની સરેરાશથી 2364 રન અને ટેસ્ટમાં 699 રન ફટકાર્યા છે. મિતાલી લાંબા સમય સુધી ભારતની કેપ્ટન પણ રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Embed widget