ICC ODI World Cup 2023 Schedule: વન-ડે વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, એક ક્લિકમાં જાણો કઇ તારીખે કોની વચ્ચે થશે ટક્કર
આઇસીસી વર્લ્ડ કપ 2023નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે
ODI World Cup 2023 Schedule & Venues: આઇસીસી વર્લ્ડ કપ 2023નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ ટાઈટલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે.
ટીમ ઈન્ડિયા અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે
ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની છેલ્લી લીગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 29 ઓક્ટોબરે લખનઉના એકાના સ્ટેડિયમમાં મેચ રમાશે.
ICC વર્લ્ડ કપ 2023નું શિડ્યૂલ-
5 ઑક્ટોબર – ઇંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ - અમદાવાદ
6 ઓક્ટોબર- પાકિસ્તાન Vs ક્વોલિફાયર -1 - હૈદરાબાદ
7 ઑક્ટોબર - બાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાન - ધર્મશાલા
8- ઓક્ટોબર - ભારત Vs ઓસ્ટ્રેલિયા - ચેન્નઈ
9 ઑક્ટોબર- ન્યૂઝીલેન્ડ Vs ક્વોલિફાયર-1 હૈદરાબાદ
10 ઑક્ટોબર - ઇંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ - ધર્મશાલા
11- ઓક્ટોબર- ભારત Vs અફઘાનિસ્તાન- દિલ્હી
12- ઓક્ટોબર – પાકિસ્તાન Vs ક્વોલિફાયર-2 – હૈદરાબાદ
13- ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા - લખનઉ
14 ઓક્ટોબર - ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ - ચેન્નઈ
15- ઑક્ટોબર - ભારત Vs પાકિસ્તાન - અમદાવાદ
16- ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર-2 - લખનઉ
17- ઓક્ટોબર - દક્ષિણ આફ્રિકા Vs ક્વોલિફાયર-1 - ધર્મશાલા
18 ઑક્ટોબર - ન્યૂઝીલેન્ડ Vs અફઘાનિસ્તાન - ચેન્નઈ
19 ઓક્ટોબર – ભારત Vs બાંગ્લાદેશ – પૂણે
20 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાન – બેંગલુરુ
21- ઓક્ટોબર - ઈંગ્લેન્ડ - દક્ષિણ આફ્રિકા - મુંબઈ
22- ઓક્ટોબર - ક્વોલિફાયર-1 Vs ક્વોલિફાયર-2 - લખનઉ
23 ઑક્ટોબર - ભારત Vs ન્યૂઝીલેન્ડ - ધર્મશાલા
24- ઓક્ટોબર - દક્ષિણ આફ્રિકા Vs ક્વોલિફાયર-2 - દિલ્હી
25- ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર-1 દિલ્હી
26 ઓક્ટોબર – ઈંગ્લેન્ડ Vs ક્વોલિફાયર-2 – બેંગલુરુ
27 ઓક્ટોબર – પાકિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા – ચેન્નાઈ
28 ઑક્ટોબર - ઑસ્ટ્રેલિયા Vs ન્યૂઝીલેન્ડ - ધર્મશાલા
29 ઑક્ટોબર - ભારત Vs ઈંગ્લેન્ડ - લખનઉ
30 ઓક્ટોબર – અફઘાનિસ્તાન Vs ક્વોલિફાયર-2 – પુણે
31- ઓક્ટોબર - પાકિસ્તાન Vs બાંગ્લાદેશ - કોલકાતા
1 નવેમ્બર - ન્યૂઝીલેન્ડ Vs દક્ષિણ આફ્રિકા - પુણે
2- નવેમ્બર - ભારત Vs ક્વોલિફાયર-2 - મુંબઈ
3- નવેમ્બર - અફઘાનિસ્તાન Vs ક્વોલિફાયર-1 - લખનઉ
4- નવેમ્બર – ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ – અમદાવાદ
4- નવેમ્બર - ન્યૂઝીલેન્ડ Vs પાકિસ્તાન - બેંગલુરુ
5- નવેમ્બર - ભારત Vs દક્ષિણ આફ્રિકા - કોલકાતા
6- નવેમ્બર - બાંગ્લાદેશ Vs ક્વોલિફાયર-2 - દિલ્હી
7- નવેમ્બર - ઓસ્ટ્રેલિયા Vs અફઘાનિસ્તાન - મુંબઈ
8- નવેમ્બર – ઈંગ્લેન્ડ Vs ક્વોલિફાયર-1 – પુણે
9- નવેમ્બર - ન્યૂઝીલેન્ડ Vs ક્વોલિફાયર -2 - બેંગલુરુ
10- નવેમ્બર - દક્ષિણ આફ્રિકા Vs અફઘાનિસ્તાન - અમદાવાદ
11- નવેમ્બર – ભારત Vs ક્વોલિફાયર-1 – બેંગલુરુ
12- નવેમ્બર - ઈંગ્લેન્ડ Vs પાકિસ્તાન - કોલકાતા
12- નવેમ્બર - ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ – પુણે
15- નવેમ્બર – સેમિ-ફાઇનલ-1 – મુંબઈ
16- નવેમ્બર- સેમિ ફાઇનલ-2- કોલકાતા
19- નવેમ્બર- ફાઇનલ- અમદાવાદ