Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્ત
Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગરના લીંબડીના નટવરગઢ ગામમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે... આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે..આ સાથે જ ત્રણ લોકો આ કેસમાં ઈજાગ્રસ્ત થયા છે.. અંગત અદાવતમાં બબાલ થયાની માહિતી સામે આવી રહી છે.. જો કે બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને વધુ તપાસ ધરી છે... હાલ તો આ કેસમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. સુરેન્દ્રનગરના લીંબડીના નટવરગઢ ગામમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે... આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે..આ સાથે જ ત્રણ લોકો આ કેસમાં ઈજાગ્રસ્ત થયા છે.. અંગત અદાવતમાં બબાલ થયાની માહિતી સામે આવી રહી છે.. જો કે બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને વધુ તપાસ ધરી છે... હાલ તો આ કેસમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે..