શોધખોળ કરો

T20 World Cup 2022 Prize Money: T20 વર્લ્ડ કપ 2022ની વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, જાણો કેટલા કરોડ છે ઈનામી રકમ

ICCએ એક ટ્વિટ કર્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ વખતે કોને કેટલી ઈનામી રકમ મળશે. T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ જીતનારી ટીમને લગભગ 13 કરોડ રૂપિયા આપવામાં આવશે.

T20 World Cup 2022 Prize Money ICC: T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં આયોજિત કરવામાં આવ્યો છે. તેને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વખતે વર્લ્ડ કપ જીતનારી ટીમને કરોડો રૂપિયા મળવાના છે. ICC એ T20 વર્લ્ડ કપ 2022 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટમાં જીતવાની સાથે હારનાર ટીમને પણ કરોડો રૂપિયા મળશે. જોકે આઈસીસીએ યુએસ ડોલરમાં જણાવ્યું છે. આ વખતે વિજેતા ટીમને 1.6 મિલિયન યુએસ ડોલર આપવામાં આવશે.

ICCએ એક ટ્વિટ કર્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ વખતે કોને કેટલી ઈનામી રકમ મળશે. T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ જીતનારી ટીમને લગભગ 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને 6.52 કરોડ રૂપિયા મળશે. સેમિફાઇનલમાં હારનાર ટીમને મોટી રકમ મળશે. જેમાં હારનાર ટીમને 3.26 કરોડ રૂપિયા આપવામાં આવશે.

T20 વર્લ્ડ કપના સુપર 12માં વિજેતા ટીમને 32 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. જ્યારે સુપર 12માંથી બહાર નીકળતી ટીમને 57 લાખ રૂપિયા મળશે. બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં જીતવા પર અને બહાર નીકળવા પર 32-32 લાખ રૂપિયા આપવામાં આવશે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે

વિજેતા - 13 કરોડ રૂપિયા

રનર-અપ - રૂ. 6.52 કરોડ

સેમિફાઇનલ હારવા પર - 3.26 કરોડ રૂપિયા

સુપર 12 જીત - રૂ. 32 લાખ

સુપર 12 એક્ઝિટ - રૂ. 57 લાખ

પ્રથમ રાઉન્ડમાં જીત - 32 લાખ રૂપિયા

પ્રથમ રાઉન્ડમાંથી બહાર નીકળવા પર - રૂ. 32 લાખ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget