શોધખોળ કરો

India vs Pakistan: પાકિસ્તાનની ટીમ આ ભારતીય બેટ્સમેનથી ડરે છે, ખુદ પાકિસ્તાનના કોચે કર્યો ખુલાસો

ટીમ ઈન્ડિયાએ તેની બંને પ્રેક્ટિસ મેચ જીતી છે. ભારતીય બેટ્સમેનો અને બોલરો શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

ICC T20 World Cup 2021: ભારત અને પાકિસ્તાનની ટીમ 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટી 20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 ની આ મેચમાં ભારત પર વધારે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ટીમ ફરી એક વખત દુબઈમાં જીત મેળવી શકશે. આત્મવિશ્વાસ એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કારણ કે પાકિસ્તાન સામે ભારતની ટીમમાં એકથી એક ચઢીયાતા બેટ્સમેન અને બોલર છે અને ભારતને હરાવવું પાકિસ્તાન માટે પડકાર બની શકે છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે વર્લ્ડ કપ (વનડે અને ટી 20) માં ભારત ક્યારેય પડોશી દેશ સામે હાર્યું નથી. વિરાટ કોહલી આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે. ભારત રવિવારે પાકિસ્તાન સામે મેચ રમવા જશે. ટીમ ઈન્ડિયાએ તેની બંને પ્રેક્ટિસ મેચ જીતી છે. ભારતીય બેટ્સમેનો અને બોલરો શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

ટી 20 મેચની વાત કરીએ તો કેએલ રાહુલે 45 ઇનિંગ્સમાં 142.19 ની સ્ટ્રાઇક રેટથી 1557 રન બનાવ્યા છે અને રોહિત શર્માએ 103 ઇનિંગ્સમાં 138.96 ની સ્ટ્રાઇક રેટથી 2864 રન બનાવ્યા છે. આ જોડીએ અત્યાર સુધી 20 ટી-ટ્વેન્ટી ઇનિંગ્સમાં 1047 રન જોડ્યા છે. જેમાં 3 સદી અને 5 અડધી સદીની ભાગીદારી સામેલ છે. એ વાત જાણીતી છે કે આ જોડી જ એવી છે જેણે પાકિસ્તાનના સામાન્યથી લઈને ખાસ દરેકને પોતાના ચાહક બનાવ્યા છે. બીજી બાજુ કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ પ્રેક્ટિસ મેચમાં સ્પષ્ટતા કરી હતી કે કેએલ રાહુલ જ રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં આ જ વિસ્ફોટક જોડી પાકિસ્તાન સામે ઓપનિંગમાં ઉતરશે.

પાકિસ્તાની કોચે જણાવ્યું કે ક્યા ભારતીય બેટ્સમેનથી તેની ટીમ ડરે છે

ક્રિકેટ ચાહકો રોહિત અને રાહુલની જોડીને પસંદ કરે છે. જો કે એમ કહેવું ખોટું નહીં હોય કે ભારતીય ટીમની તાકાત દરેક ખેલાડીના ફોર્મમાં હોવી જોઈએ. આ દરમિયાન પાકિસ્તાનના બેટિંગ કોચ મેથ્યુ હેડને આ હાઈ વોલ્ટેજ મેચ પહેલા મોટું નિવેદન આપ્યું છે. ખરેખર, પાકિસ્તાનના બેટિંગ કોચ મેથ્યુ હેડને ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલને પોતાની ટીમ માટે મોટો ખતરો ગણાવ્યો છે.

હેડન ભારતીય બેટ્સમેનોના ખૂબ વખાણ કર્યા છે. બેટિંગ કોચ માટે અસલી ડર વિરોધી બોલરનો હોય છે અને જ્યારે સામે બુમરાહ જેવા બોલર હોય ત્યારે આ ખતરો વધારે વધી જાય છે. કહેવાય છે કે બુમરાહની બોલિંગ પર રન બનાવવું એવરેસ્ટમાં સિદ્ધિ હાંસલ કરવા જેટલું મુશ્કેલ છે.

બુમરાહે ટી-ટ્વેન્ટીમાં રમેલી 49 ઇનિંગ્સમાં 59 વિકેટ લીધી છે.

બુમરાહે ટી-ટ્વેન્ટીમાં રમેલી 49 ઇનિંગ્સમાં 59 વિકેટ લીધી છે. બુમરાહ ટી-ટ્વેન્ટીની ઝડપી રમતમાં 6.66 ની ઇકોનોમી પર બોલિંગ કરે છે. તેને ટેકો આપવા માટે ટીમમાં શમી અને ભુવનેશ્વર પણ છે. સ્પિન વિભાગમાં, રવિન્દ્ર જાડેજાની બોલિંગ બાબર અને તેના બેટ્સમેનોને હંફાવશે. વોર્મ અપ મેચ દ્વારા ટીમ ઇન્ડિયાએ વિશ્વભરની ટીમોને ચેતવણી આપી છે. હકીકતમાં, દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચથી જ પાકિસ્તાને હારવાનું શરૂ કરી દીધું છે અને હારનો સિલસિલો જલદી અટકવાનો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીNita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુરRishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
Embed widget