ICC Womens World Cup 2022, IND vs BAN : ભારતે બાંગ્લાદેશને જીતવા આપ્યો 230 રનનો લક્ષ્યાંક, યાસિકા ભાટીયાના 50 રન
ICC Womens World Cup: 2022 આઈસીસી મહિલા વર્લ્ડકપમાં આજે 21મો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે
ICC Womens World Cup 2022, IND vs BAN : આઈસીસી મહિલા વર્લ્ડકપમાં આજે 21મો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 229 રન બનાવ્યા છે.
ભારત તરફથી યાસિકા ભાટીયાએ 50 રન બનાવ્યા હતા. કેપ્ટન મિતાલી રાજ ખાતું પણ ખોલાવી શકી નહોતી. શેફાલી વર્માએ 42 રનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકર 30 રન બનાવી નોટ આઉટ રહી હતી. સ્નેહા રાણાએ 27 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી રીતુ મોનીએ 3, નાહીદાએ 2 તથા જહાના આલમે 1 વિકેટ લીધી હતી.
A fifty from Yastika Bhatia and crucial knocks down the order help #TeamIndia post 229/7 🏏
— ICC Cricket World Cup (@cricketworldcup) March 22, 2022
Can Bangladesh chase this down?#CWC22 pic.twitter.com/Jg2hAI9K0M
મેચ જોવા આવેલા ભારતીય ફેન્સ
We are now down to the final 10 overs in our innings. #TeamIndia are 165-5. How many can we get in the next 60 balls?🤔
— BCCI Women (@BCCIWomen) March 22, 2022
Follow the match ▶️ https://t.co/ZOTtBWYhWG#CWC22 | #INDvBAN pic.twitter.com/UCKvnbbCO5
આ પણ વાંચોઃ
Pakistan: હિન્દુ યુવતીની પાકિસ્તાનમાં ભર બજારે હત્યા, અપહરણની નિષ્ફળ કોશિશ બાદ મારી ગોળી