શોધખોળ કરો

પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ કરી ચહલની બરાબરની ધૂલાઇ, ચહલના નામે નોંધાયો એક ખરાબ રેકોર્ડ

ચહલે આ મેચમાં 10 ઓવરમાં 89 રન આપ્યા, અને માર્કેસ સ્ટૉઇનિસની વિકેટ પણ લીધી. વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચહલ ભારત તરફથી સૌથી વધુ રન આપનારો સ્પિનર બની ગયો છે. ચહલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે

નવી દિલ્હીઃ સિડનીમાં રમાઇ રહેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે મોટો ટાર્ગેટ ઉભો કરી દીધો છે. પ્રથમ બેટિંગ કરતા કાંગારુ ટીમે 374 રન બનાવ્યા છે, અને ભારતને જીતવા માટે 375 રનની જરૂર છે. જોકે આ મેચ ભારતના સ્પિનર ચહલ માટે એકદમ ખરાબ રહી, કેમકે મેચમાં તેના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાયો છે. ચહલે આ મેચમાં 10 ઓવરમાં 89 રન આપ્યા, અને માર્કેસ સ્ટૉઇનિસની વિકેટ પણ લીધી. વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચહલ ભારત તરફથી સૌથી વધુ રન આપનારો સ્પિનર બની ગયો છે. ચહલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ગયા વર્ષે ચહલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ વર્લ્ડકપ 2019માં પોતાની 10 ઓવરમાં 88 રન આપ્યા હતા. આમ ચહલની ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ બરાબરની ધૂલાઇ કરી છે. ચહલ બાદ સૌથી વધુ રન આપવાના લિસ્ટમાં પિયુષ ચાવલાનુ નામ આવે છે. જેને વર્ષ 2008માં પાકિસ્તાન વિરુદ્ધ રમતા 10 ઓવરમાં 85 રન આપ્યા હતા. ચહલે ગયા વર્ષે પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમતા વિના વિકેટ 10 ઓવરમાં 80 રન આપ્યા હતા. પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ કરી ચહલની બરાબરની ધૂલાઇ, ચહલના નામે નોંધાયો એક ખરાબ રેકોર્ડ ત્રણ મેચોની વનડે સીરીઝમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 50 ઓવરની રમત રમીને 6 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા છે. આ સાથે ભારતને પ્રથમ વનેડમાં જીતવા માટે 375 રનનો ટાર્ગેટ મળ્યો છે. કાંગારુ ટીમ તરફથી કેપ્ટન ફિન્ચ અને સ્મિથે આક્રમક સદીઓ ફટકારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Embed widget