શોધખોળ કરો

IND vs AUS: પ્રથમ ટી20માં થયો હતો 400+નો સ્કૉર, આજે બેટ્સમેનો કેટલા ઠોકશે રન, જાણો કેરળની પીચનો મિજાજ ?

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ મેદાન પર બહુ હાઇ સ્કૉર બનાવવામાં આવ્યા નથી

AUS vs IND 2nd T20I: વનડે વર્લ્ડકપ 2023 બાદ ભારતીય ટીમ પોતાની પ્રથમ સીરીઝ રમી રહી છે, ભારતીય ટીમ અત્યારે પોતાના જ દેશમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટી20 મેચોની સીરીઝ રમી રહી છે, જેમાં પ્રથમ ટી20માં શાનદાર જીત પણ હાસલ કરીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે. હવે બંને વચ્ચે બીજી ટી20માં આજે 26 નવેમ્બર, રવિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. આ સીરીઝ દ્વારા સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત ભારતની કમાન સંભાળી રહ્યો છે. ચાલો જાણીએ કે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે, ગ્રીનફિલ્ડ પિચ રિપોર્ટ અને બીજી મેચમાં મેચનું પ્રેડિક્શન, આજે કેવો રહેશે પીચનો મિજાજ... 

કેવી છે આજની કેરળની પિચ 
તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ મેદાન પર બહુ હાઇ સ્કૉર બનાવવામાં આવ્યા નથી. અહીં સૌથી વધુ સ્કૉર 173 રન છે, જે 2019માં ભારત સામે રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝે બનાવ્યો હતો. મેદાન બોલરોને વધુ મદદ કરે છે. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આ મેદાન પર T20 ઈન્ટરનેશનલમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર (3/32) હાંસલ કર્યો છે. અહીં, T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર વેસ્ટ ઈન્ડિઝના લિન્ડન સિમોન્સના નામે નોંધાયેલો છે, જેણે 2019માં ભારત સામે 67* રનની અણનમ ઈનિંગ રમી હતી.

મેચ પ્રિડિક્શન 
ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જીત સાથે જે છાપ છોડી છે તેને જોતા સ્પષ્ટપણે કહી શકાય કે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ જમાવશે. અમારું અનુમાન મીટર કહે છે કે પ્રથમ મેચની જેમ ટીમ ઈન્ડિયા બીજી મેચ પણ જીતશે.

ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જાયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, જૉશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યૂ વેડ (વિકેટકીપર અને કેપ્ટન), સીન એબૉટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, એડમ ઝમ્પા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી
IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી
'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન
'ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન
J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઈજાગ્રસ્ત   
J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઈજાગ્રસ્ત   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડJ&K Encounter :  જમ્મુ-કશ્મીરમાં 3 એન્કાઉન્ટરમાં  લશ્કર એ તૈયબાના કમાન્ડર ઉસ્માન સહિત 3 ઠારSpain Flood : સ્પેનમાં પૂરે મચાવી તબાહી, સેનાએ સંભાળ્યો મોરચો, લાપતા લોકોની શોધખોળ ચાલુંUP CM Yogi Adityanath : 'યોગી આદિત્યનાથ 10 દિવસમાં આપે રાજીનામું, નહીંતર બાબા સિદ્દીકી જેવા થશે હાલ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી
IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી
'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન
'ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન
J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઈજાગ્રસ્ત   
J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઈજાગ્રસ્ત   
Rohit Sharma: ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર થશે રોહિત? ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ પર આવ્યું મોટું અપડેટ
Rohit Sharma: ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર થશે રોહિત? ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ પર આવ્યું મોટું અપડેટ
WhatsApp દ્વારા મોટી કાર્યવાહી, ભારતમાં 85 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો
WhatsApp દ્વારા મોટી કાર્યવાહી, ભારતમાં 85 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો
10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
IND vs NZ: રોહિત શર્માની કેરિયરમાં લાગ્યો દાગ! ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં હાર બાદ બન્યો શરમજનક રેકોર્ડ
IND vs NZ: રોહિત શર્માની કેરિયરમાં લાગ્યો દાગ! ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં હાર બાદ બન્યો શરમજનક રેકોર્ડ
Embed widget