શોધખોળ કરો

IND vs BAN 3rd ODI LIVE: બાંગ્લાદેશ મુશ્કેલીમાં, અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ

IND vs BAN 3rd ODI Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ચટગાંવના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે.

LIVE

Key Events
IND vs BAN 3rd ODI LIVE: બાંગ્લાદેશ મુશ્કેલીમાં, અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ

Background

IND vs BAN 3rd ODI Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ચટગાંવના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે. બાંગ્લાદેશની ટીમે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે ટીમ ઇન્ડિયાને પહેલી બેટિંગ મળી છે.

17:25 PM (IST)  •  10 Dec 2022

બાંગ્લાદેશનો સ્કૉર 100 રનને પાર

બાંગ્લાદેશની ટીમે 100 રનનો આંકડો પાર કરી લીધો છે, 19 ઓવર બાદ ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 106 રન પર પહોંચ્યો છે. અત્યારે યાસિર અલી 25 અને શાકિબ અલ હસન 35 રન બનાવીને ક્રિઝ પર છે.

16:52 PM (IST)  •  10 Dec 2022

બાંગ્લાદેશની મુશ્કેલીઓ વધી

બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની મુશ્કેલી વધી ગઇ છે, ટીમે શરૂઆતની બન્ને વિકેટો સસ્તાં ગુમાવી દીધી છે, પહેલા અક્ષર પટેલે અનામૂલ હકને 8 રને આઉટ કર્યો હતો, ત્યારબાદ મોહમ્મદ સિરાજે કેપ્ટન લિટન દાસને 29 રનના અંગત સ્કૉર પર પેવેલિયન મોકલી દીધો છે. જોકે, અત્યારે ટીમનો સ્કૉર 50 રનને પાર પહોંચી ગયો છે.

16:50 PM (IST)  •  10 Dec 2022

બાંગ્લાદેશનો સ્કૉર 50 રનને પાર

410 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમનો સ્કૉર 50 રનને પાર પહોંચી ગયો છે. 10 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કૉર 2 વિકેટના નુકશાને 66 રન પર પહોંચ્યો છે. અત્યારે શાકિબ અલ હસન 23 રન અને મુસ્તફિકૂર રહીમ 4 રન બનાવીને ક્રિઝ પર છે.

15:35 PM (IST)  •  10 Dec 2022

બાંગ્લાદેશના તમામ બૉલરો ધોવાયા

બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ તરફથી તમામ બૉલરોની ખુબ ધુલાઇ જોવા મળી હતી. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદ, ઇબાદત હૌસેન અને શાકીબ અલ હસન જ 2-2 વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા. જ્યારે રહેમાન અને મેદહી હસનને 1-1 વિકેટો મળી હતી.

15:35 PM (IST)  •  10 Dec 2022

બાંગ્લાદેશને આપ્યો 410 રનોનો વિશાળ લક્ષ્યાંક

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા શાનદાર પરફોર્મન્સ આપ્યુ છે, નિર્ધારિત 50 ઓવરના અંતે 8 વિકેટો ગુમાવીને 409 રન બનાવ્યા છે, આ સાથે બાંગ્લાદેશની ત્રીજી વનડેમાં જીત માટે 410 રનોનો વિશાળ લક્ષ્યાંક મળી ગયો છે, ભારત તરફથી ઇશાન કિશાને બેવડી સદી અને વિરાટ કોહલી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ

Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના

Embed widget