શોધખોળ કરો

IND vs ENG 2nd T20: બેટિંગમાં ફ્લોપ રહેલા વિરાટ કોહલીએ ફિલ્ડીંગ દરમિયાન ડાન્સ કર્યો, વીડિયો વાયરલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. ભારતે પ્રથમ બે મેચ જીતીને ટી-20 શ્રેણી જીતી લીધી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 50 રને અને બીજી મેચ 49 રને જીતી હતી.

India Vs England: ભારતીય ટીમ હાલના દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે 3 T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. ભારતે પ્રથમ બે મેચ જીતીને ટી-20 શ્રેણી જીતી લીધી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 50 રને અને બીજી મેચ 49 રને જીતી હતી. બીજી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 121 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલઃ
બીજી T20માં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. તેણે ફક્ત 3 બોલમાં 1 રન બનાવ્યો હતો. બેટિંગ બાદ જ્યારે ભારતીય ટીમ ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવી ત્યારે વિરાટ કોહલી મસ્તી કરતો જોવા મળ્યો હતો. તેણે ચાહકોના મનોરંજન માટે મેદાન ઉપર ડાન્સ પણ કર્યો હતો. કોહલીના આ ડાન્સનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

IPLમાં વિરાટ ફ્લોપ રહ્યો હતોઃ
T20 વર્લ્ડ કપ 2021 થી, વિરાટ કોહલીએ માત્ર 2 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તો બીજી તરફ IPL 2022માં વિરાટ કોહલીનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. વિરાટ ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ અને બીજી ટી20માં ફ્લોપ રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 11 અને 20 રન બનાવ્યા હતા. આ ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો થઈ હતી.

આ પણ વાંચોઃ

Poster War:ગુજરાત ભાજપના આ બે નેતાઓ વચ્ચે જામી વર્ચસ્વની લડાઈ, જાણો સંપૂર્ણ વિગત

IND vs PAK: T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલાની તમામ ટિકિટ ત્રણ મહિના પહેલા જ વેચાઈ ગઈ

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં કકળાટ! આ દિગ્ગજ નેતા 3 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget