શોધખોળ કરો

IND vs ENG : પ્રથમ ટી20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન, આ ખેલાડીનું કપાઈ શકે છે પત્તુ  

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ રમાશે. આ માટે બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન મેદાનમાં પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ રમાશે. આ માટે બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન મેદાનમાં પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ભારતીય ટીમે રવિવારે પણ જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી. ઈંગ્લેન્ડ સામેની આ પાંચ મેચની T20 શ્રેણી માટે ઘણા મજબૂત ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આમાંથી કેટલાક ખેલાડીઓને પ્રથમ T20માં રમવાની તક મળશે અને કેટલાક ખેલાડીઓના પત્તા કપાશે. 

અભિષેક શર્મા અને સંજુ સેમસન પ્રથમ ટી20 મેચમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતા જોવા મળી શકે છે. આ બંને ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ ઓપનિંગ કરી હતી. આ પછી મિડલ ઓર્ડરમાં તિલક વર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ રમી શકે છે. આ પછી હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે તક મળવાની શક્યતા છે. તેના સિવાય અન્ય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને પણ તક મળી શકે છે. જ્યારે રિંકુ સિંહ પણ ફિનિશર તરીકે રમી શકે છે. આ રીતે ભારતની બેટિંગ વધુ મજબૂત બનશે.

જો આપણે સ્પિનરો વિશે વાત કરીએ તો, અક્ષર પટેલનું રમવાનું નિશ્ચિત છે કારણ કે તે ટીમનો વાઇસ-કેપ્ટન છે. વરુણ ચક્રવર્તી બીજા સ્પિનર ​​તરીકે રમી શકે છે. જ્યારે મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલર તરીકે રમી શકે છે. શમી અને અર્શદીપને પણ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ કારણે તેને ટી20 સિરીઝમાં તક આપવામાં આવશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ રેડ્ડી, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

કેટલાક ખેલાડીનું પત્તુ કપાઈ શકે છે

કેટલાક એવા ખેલાડીઓ છે જેમને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 માટે બહાર કરવામાં આવી શકે છે. જો તેની વાત કરીએ તો હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓને પડતા મૂકવામાં આવી શકે છે. પ્રથમ ટી20માં તેની રમવાની તકો ઓછી છે અને તેને બાદમાં તક મળી શકે છે.  

ભારત અને ઇંગ્લેન્ડ T20 શ્રેણીનું સમયપત્રક:

તારીખ મેચ સ્થળ સમય
22 જાન્યુઆરી 1લી T20 કોલકાતા સાંજે 7:00 વાગ્યે
25 જાન્યુઆરી 2જી T20 ચેન્નાઈ સાંજે 7:00 વાગ્યે
28 જાન્યુઆરી 3જી T20 રાજકોટ સાંજે 7:00 વાગ્યે
31 જાન્યુઆરી 4થી T20 પુણે સાંજે 7:00 વાગ્યે
2 ફેબ્રુઆરી 5મી T20 મુંબઈ સાંજે 7:00 વાગ્યે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget