શોધખોળ કરો

IND Vs ENG: આ સ્ટાર ભારતીય બોલરને લિમિટેડ ઓવર સીરીઝમાં નહીં રમે, જાણો BCCIનો ગેમ પ્લાન

જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયાલે સિડની ટેસ્ટમાં પેટમાં ઇજાનો સામનો કવો પડ્યો હતો.

IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટની સીરીઝ બાદ પાંચ ટી20 અને ત્રણ વનડે મેચ રમાવાની છે. લિમિટેડ ઓવર સીરીઝનની શરૂઆત 12 માર્ચથી થશે અને તે 28 માર્ચ સુધી ચાલશે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં પોતોના નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપી શકે છે. ટીમમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની વાપસીની શક્યતા છે. બુમરાહને ચેન્નઈમાં બીજી ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો હતો જે ભારતને 317 રને જીતી લીધી હતી. તે હવેની બન્ને ટેસ્ટ મેચમાં રમશે જેમાં જીતીને ભારત પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં સ્થાન બનાવવાનો પ્રયત્ન કરશે. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું, “જસપ્રીતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆતથી અત્યાર સુધી 180 ઓવર ફેંકી છે અને ચાર ટેસ્ટમાં અંદાજે 150 ઓવર ફેંકી છે. ઉપરાંત મેદાન પર આટલા કલાક વિતાવ્યા છે. માટે લિમિટેડ ઓવર સીરીઝમાં તેને આરામ આપવો જરૂરી છે.” જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયાલે સિડની ટેસ્ટમાં પેટમાં ઇજાનો સામનો કવો પડ્યો હતો. તેના કારણે બુમરાહ બ્રિસ્બેનમાં રમાયેલ અંતિમ ટેસ્ટમાં ભાગ લીધો ન હતો. ભુવીની વાપસી નક્કી આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. જો ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપને જીતવા માગે છે તો જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે. ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહનો ઉપયોગ ખૂબ જ સંભાળીને કરવા માગે છે. ભુવનેશ્વર કુમારની વાત કરીએ તો સ્ટાર ખેલાડીને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લિમિટેડ ઓવર સીરીઝમાં વાપસી લગભગ નક્કી છે. ભુવી વિતેલા વર્ષે આઈપીએલમાં રમતા ઇજાગ્રસ્ત થયો હતો અને તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ન જઈ શક્યો. ભુવનેશ્વર કુમારે હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમીને પોતાની ફિટનેસ સાબિત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget