શોધખોળ કરો

IND vs ENG Women: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે BCCIએ કરી ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યો મોકો.....

અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ ભારતના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી કરી છે, ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચો રમશે.

India Womens Team Squad: 2022 બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે. ભારતીય ટીમને ઇંગ્લેન્ડમાં ત્રણ મેચોની ટી20 સીરીઝ અને પછી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ ટીમની જાહેરાત પણ કરી દીધી છે.

અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ ભારતના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી કરી છે, ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચો રમશે. આ પ્રવાસની શરૂઆત 10 સપ્ટેમ્બરથી થશે, અને છેલ્લી મેચ 24 સપ્ટેમ્બરે રમાશે. ભારતીય ટીમની કમાન આ વખતે પણ હરમન પ્રીત કૌરના હાથમાં રહેશે, વળી ઉપ કેપ્ટન સ્મૃતિ મંધાનાને બનાવવામાં આવી છે.

ભારતીય મહિલા ટી20 ટીમ - 
હરમન પ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, જેમિમા રોડ્રિગ્સ, સ્નેહ રાણા, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, રાધા યાદવ, સબિનેની મેઘના, તાનિયા ભાટીયા (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, દયાલન હેમલતા, સિમરન દિલ બહાદુર, ઋચા ઘોષ (વિકેટકીપર), કેપી નવગિરે. 

ભારતીય મહિલા વનડે ટીમ - 
હરમન પ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ કેપ્ટન), શેફાલી વર્મા, એસ મેઘના, દીપ્તિ શર્મા, તાનિયા સપના ભાટિયા, સ્નેહ રાણા, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, દયાલન હેમલત્તા, સિમરન દિલ બહાદુર, ઝૂલન ગોસ્વામી, જેમીમા રોડ્રિગ્સ. 

ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ - 2022

ટી20 સીરીઝ - 
10 સપ્ટેમ્બર - પ્રથમ ટી20
13 સપ્ટેમ્બર - બીજી ટી20
15 સપ્ટેમ્બર - ત્રીજી ટી20

વનડે સીરીઝનુ - 
18 સપ્ટેમ્બર - પ્રથમ વનડે 
21 સપ્ટેમ્બર - બીજી વનડે
24 સપ્ટેમ્બર - ત્રીજી વનડે

આ પણ વાંચો..... 

CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR

Horoscope Today 20 August 2022: મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિએ રહો સાવધાન, જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ

Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા

Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા

Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget