શોધખોળ કરો

IND vs NZ 1st T20 : પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની 21 રને હાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણીમાં શાનદાર જીત નોંધાવી હતી.

LIVE

Key Events
IND vs NZ 1st T20 :  પ્રથમ ટી20માં ટીમ ઈન્ડિયાની 21 રને હાર

Background

IND vs NZ 1st T20 LIVE Score:  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણીમાં શાનદાર જીત નોંધાવી હતી. ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં T20 શ્રેણીમાં ઉતરશે. ટીમ મેનેજમેન્ટ ભારતની નવી ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા સિનિયર ખેલાડીઓને આમાં સામેલ કરવામાં આવ્યા નથી. પંડ્યા અગાઉ પણ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને તે સફળ રહ્યો છે. ભારતે આ શ્રેણી માટે પૃથ્વી શૉને ટીમમાં સામેલ કર્યો છે. તે લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. 

22:42 PM (IST)  •  27 Jan 2023

રાંચીમાં ન્યુઝીલેન્ડે ભારતને 21 રને હરાવ્યું

રાંચીમાં ન્યુઝીલેન્ડે ભારતને 21 રને હરાવ્યું. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતી ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. ઈશાન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 34 બોલનો સામનો કરીને 47 રન બનાવ્યા હતા. સૂર્યાએ આ ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 21 રનનું યોગદાન આપ્યું હતું.

21:57 PM (IST)  •  27 Jan 2023

ટીમ ઈન્ડિયાની 6 વિકેટ પડી

ટીમ ઈન્ડિયાની 5 વિકેટ પડી ગઈ છે. સૂર્યકુમાર યાદવ 47 રન બનાવી કેચ આઉટ થયો હતો બાદમાં હાર્દિક પંડ્યા 21 રન બનાવી આઉટ થયો છે. 

21:36 PM (IST)  •  27 Jan 2023

9 ઓવરના અંતે ભારતના 63 રન

9 ઓવરના અંતે ભારતે 3 વિકેટના ભોગે 63 રન નાવી લીધા છે. હાર્દિક પંડ્યા અને સૂર્ય કુમાર બેટિંગ કરી રહ્યા છે.

20:44 PM (IST)  •  27 Jan 2023

ભારતને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ

ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.  ડેરેલ મિશેલે આક્રમક ઈનિંગ રમતા શાનદાર નોટઆઉટ 59 રન બનાવ્યા હતા. 20મી ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમે 27 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી. 

20:32 PM (IST)  •  27 Jan 2023

ન્યૂઝીલેન્ડની ટીમેને પાંચમો ઝટકો

ન્યૂઝીલેન્ડની ટીમેને પાંચમો ઝટકો લાગ્યો છે. માઈકલ બ્રેસવેલ રન આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમે 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 148 રન બનાવી લીધા છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક

Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો

'લાઉડસ્પીકરનો ઉપયોગ કોઇ પણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી': બોમ્બે હાઇકોર્ટ

Mohammed Shami:: શું મોહમ્મદ શમીને બીજી T20મા પણ સ્થાન નહીં મળે? જુઓ ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ABP Premium

વિડિઓઝ

Vadodara Bomb Blast Threat: ભાયલીની આ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક
US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક
Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો
Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો
'લાઉડસ્પીકરનો ઉપયોગ કોઇ પણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી': બોમ્બે હાઇકોર્ટ
'લાઉડસ્પીકરનો ઉપયોગ કોઇ પણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી': બોમ્બે હાઇકોર્ટ
Mohammed Shami:: શું મોહમ્મદ શમીને બીજી T20મા પણ સ્થાન નહીં મળે? જુઓ ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Mohammed Shami:: શું મોહમ્મદ શમીને બીજી T20મા પણ સ્થાન નહીં મળે? જુઓ ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શું 90 દિવસની સિમ કાર્ડ વેલિડિટીને લઇને આવ્યો છે નવો આદેશ? TRAIએ શું કરી સ્પષ્ટતા

Sky force review: રિયલ લાઇફ હિરો પર બની છે અક્ષય કુમારની આ ફિલ્મ, વીર પહાડિયાનું શાનદાર ડેબ્યૂ

Maruti Suzuki Price Hike: એક ફેબ્રુઆરીથી મોંઘી થશે મારૂતિ સુઝુકીની કાર, જાણો કેટલો થશે વધારો?

Bank Holidays: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, ઘરથી નીકળતા પહેલા જાણી લો બેન્ક હોલિડેનું લિસ્ટ

Embed widget