શોધખોળ કરો

IND vs NZ 2nd Test Day 1: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારતના 16/1, વૉશિંગટન સુંદરના નામે રહ્યો પહેલો દિવસ

India Vs New Zealand 2nd Test: ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે.

Key Events
IND vs NZ 2nd Test Day 1 Live Ravichandran Ashwin Strikes For India IND vs NZ 2nd Test Day 1: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારતના 16/1, વૉશિંગટન સુંદરના નામે રહ્યો પહેલો દિવસ
ફાઇલ તસવીર
Source : PTI

Background

India Vs New Zealand 2nd Test: ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. તેની બીજી મેચ આજથી (24 ઓક્ટોબર) પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે. પ્રથમ ટેસ્ટ જીતીને કિવી ટીમે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ પ્રથમ મેચમાં મળેલી હારથી ખૂબ જ દુઃખી છે. જો રોહિત બ્રિગેડ ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં વાપસી કરવા માંગે છે તો તેણે બીજી મેચમાં પરફેક્ટ પ્લેઈંગ-11ની પસંદગી કરવી પડશે.

16:50 PM (IST)  •  24 Oct 2024

સુંદરના નામે રહ્યો પ્રથમ દિવસ

ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાત વિકેટ ઝડપી હતી. જવાબમાં, ભારતે પ્રથમ દિવસે (24 ઓક્ટોબર) સ્ટમ્પ સુધી એક વિકેટના નુકસાને 16 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 10 અને યશસ્વી જયસ્વાલ 5 રન બનાવીને અણનમ છે.

જો જોવામાં આવે તો ન્યૂઝીલેન્ડની ટીમ આ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ રમવા આવી છે. વર્તમાન સીરીઝની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટ જીતીને કિવી ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

15:57 PM (IST)  •  24 Oct 2024

ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં 259 રનોમાં ઓલઆઉટ

ન્યુઝીલેન્ડની ટીમ પુણે ટેસ્ટના પ્રથમ દાવમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. વોશિંગ્ટન સુંદરે ભારત માટે ઘાતક બોલિંગ કરી છે. તેણે 23.1 ઓવરમાં 59 રન આપીને 7 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ સારું પ્રદર્શન કર્યું હતું. કોનવેએ 141 બોલનો સામનો કર્યો અને 76 રન બનાવ્યા. રવિન્દ્રએ 65 રનનું યોગદાન આપ્યું હતું. મિશેલ સેન્ટનર 33 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ લાથમ 15 રન બનાવીને આઉટ થયો હતો.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget