શોધખોળ કરો

IND vs NZ: 'કોઇને નારાજ થવું હોય તો થાય, હું એ જ કરીશ જે ટીમ માટે બરાબર છે', મેચ પહેલા ધવનનું મોટુ સ્ટેટમેન્ટ

ધવને મેચ પહેલા ક્રિકઇન્ફો સાથે વાત કરતા કહ્યું કે, તમે જેટલુ વધારે રમો છો, તમે તેટલા સારા ફેંસલા લઇ માટે વધુ શસક્ત થઇ જાઓ છો,

IND vs NZ ODI Series: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શુક્રવારેથી શરૂ થઇ રહેલી ત્રણ મેચોની વનડે સીરીઝની કમાન આ વખતે ફરી એકવાર અનુભવી બેટ્સમેન શિખર ધવનના હાથમાં છે. શિખર ધવને (Shikhar Dhawan) મેચ પહેલા એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. તેમને કહ્યું કે, હું એ જ કરીશ જે ટીમ માટે યોગ્ય હોય. ઉલ્લેખનીય છે કે શિખર ધવનની આગેવાનીમાં જ ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝને વનડે સીરીઝમાં હરાવ્યુ છે. હવે તેની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડનો વારો છે.

ડાબોડી ઓપનર બેટ્સમેન શિખર ધવને કહ્યું કે સમયની સાથે તેને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો આવ્યો છે, અને હવે તે એવો નિર્ણય લેવામાં બિલકુલ નહીં હિંચખિચાય જે કોઇ ખેલાડીને ભલે સારુ લાગે કે ના લાગે, પરંતુ ટીમને ફાયદો થવો જોઇએ. 

ધવને મેચ પહેલા ક્રિકઇન્ફો સાથે વાત કરતા કહ્યું કે, તમે જેટલુ વધારે રમો છો, તમે તેટલા સારા ફેંસલા લઇ માટે વધુ શસક્ત થઇ જાઓ છો, આ પહેલા એવા કેટલાય મોકા આવ્યા જ્યારે હું કોઇ બૉલર પ્રત્યે સન્માન બતાવવા માટે તેને વધારે ઓવર આપતો હતો, પરંતું હવે હું પરિપક્વ થઇ ગયો છું, અને જો કોઇને ખોટુ લાગે તો ભલે લાગે પરંતુ હુ એ કામ કરીશ જે ટીમ માટે યોગ્ય હશે. મારા ફેંસલાથી ટીમને ફાયદો થવો જોઇએ. 

શિખર ધવને કહ્યું કે, મારી પ્રથમ પ્રાયૉરિટી એ છે કે, કેપ્ટન તરીકે ટીમમાં સંતુલન બનાવી રાખવુ, અને ખેલાડીઓને વિશ્વાસ જીતવો મહત્વપૂર્ણ હોય છે. તે હંમેશા દબાણ અનુભવતા હોય છે. ધવને કહ્યું કે, જ્યારે તમે તાર વાળા વાદ્ય યંત્ર પર સંગીત વગાડો છો, તો તાર ઢીલો હોય તો તેનું સંગીત બરાબર નથી આવતુ, પરંતુ જો તેને ફીટ કરી દેવામાં આવો તે તે તુટી જાય છે, એટલા માટે આ સંતુલન પેદા કરવુ મારા માટે મહત્વનું છે. બસ તમારે એ ખબર હોવી જોઇએ કે ક્યારે તારને કસની બાંધવો છે ને ક્યારે તમારે તેને ઢીલો કરવો છે. 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ - ભારતીય ટીમની વનડેમાં ફૂલ સ્ક્વૉડ 
શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (ઉપકેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગીલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન, ઉમરાન મલિક. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા

Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન

Embed widget