શોધખોળ કરો

IND vs PAK Asia Cup 2022 LIVE: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ?

IND vs PAK Asia Cup 2022 LIVE Score:આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

LIVE

Key Events
IND vs PAK Asia Cup 2022 LIVE: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ?

Background

Asia Cup 2022, India Playing 11:  2022 એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા જાણી લો કે પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે. જોકે આ પહેલા બન્ને ટીમો પોતાની દમદાર પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવામાં પડ્યા છે, મેચ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી થઇ ચૂકી છે. કેપ્ટન રોહિત શર્મા સાથે આ વખતે ફરી એકવાર કેએલ રાહુલ ઓપનિંગ કરતો દેખી શકાય છે.

14:10 PM (IST)  •  28 Aug 2022

કઇ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે લાઇવ પ્રસારણ ?

એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે. 

14:09 PM (IST)  •  28 Aug 2022

કેટલા કરોડનો લાગી ચુક્યો છે સટ્ટો

14:09 PM (IST)  •  28 Aug 2022

કેવી છે પીચ ને વરસાદ પડશે કે નહીં ? 

રિપોર્ટ અનુસાર, દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજની જેટલી પણ મેચો રમાઇ છે, તે તમામમાં બીજી બેટિંગ કરનારી ટીમનો ફાયદો થયો છે, રાત્રે અહીં સામાન્ય ભેજ રહે છે, જે બૉલરોને મુસ્કેલી ઉભી કરી છે અને બેટ્સમેનોને મદદરૂપ સાબિત થાય છે. આ પિચ પર શરૂઆતમાં ફાસ્ટ બૉલરો અને પછી સ્પિનર્સને મદદ મળે છે, બીજી ઇનિંગમાં બેટિંગ આસાન બની જાય છે. ટૉસ જીતીનારી ટીમ અહીં પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે. 

14:08 PM (IST)  •  28 Aug 2022

 ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્રા જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch VideoAhmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યોKhyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ

Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો

Smartphone: શું તમારો સ્માર્ટફોન પણ ધીમો ચાલી રહ્યો છે? તુરંત કરો આ કામ, રોકેટ બની જશે તમારો ફોન

Embed widget