શોધખોળ કરો

IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે ભારતીય ટીમ નહીં જાય પાકિસ્તાન, રિપોર્ટમાં મોટો ખુલાસો

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની યજમાની કરી રહ્યું છે. અગાઉ આપણે એશિયા કપ 2023 માં પણ આવું જ જોયું છે

Champions Trophy 2025 Hosting Issue: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2023માં રમાયેલા ODI વર્લ્ડકપમાં થયો હતો, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. હવે બંને વચ્ચે આગામી મુકાબલો T20 વર્લ્ડકપ 2024માં થશે, પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખુલાસો થયો છે કે ભારતીય ટીમ 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની યજમાની કરી રહ્યું છે. અગાઉ આપણે એશિયા કપ 2023 માં પણ આવું જ જોયું છે, જ્યાં ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ટીમ ઇન્ડિયાએ તેની મેચો શ્રીલંકામાં હાઇબ્રિડ મૉડલ હેઠળ રમી હતી. એશિયા કપ માટે ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. પાકિસ્તાનની મુલાકાત ન લેવા માટે ભારત દ્વારા સુરક્ષાનો હવાલો આપવામાં આવ્યો હતો.

હવે ચેમ્પિયન્સ ટ્રૉફીના સંદર્ભમાં BCCIના એક સૂત્રએ સમાચાર એજન્સી IANSને કહ્યું, "દ્વિપક્ષીય સીરીઝને ભૂલી જાઓ, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે પણ પાકિસ્તાનનો પ્રવાસ ના કરી શકે. સ્થળ બદલી શકાય છે અથવા હાઇબ્રિડ મૉડલનો ઉપયોગ કરી શકાય છે."

વર્લ્ડકપ માટે ભારત પ્રવાસ પર આવી હતી પાકિસ્તાન ટીમ 
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2023ના ODI વર્લ્ડકપ માટે ભારતની મુલાકાતે આવી હતી. જોકે, વર્લ્ડકપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણી માંગણીઓ કરી હતી, ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાન પણ વર્લ્ડકપ માટે ભારત નહીં આવે જાઓ.

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચેમ્પિયન્સ ટ્રૉફીને લઈને શું પરિણામ આવે છે. જો ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય તો જોવાનું એ રહે છે કે સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે પછી હાઈબ્રિડ મોડલનો ઉપયોગ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી

for smartphones
and tablets

વિડિઓઝ

Kshatriya samaj | ક્ષત્રિય આગેવાનોએ જયરાજસિંહ પરમારને શું આપ્યો જવાબ?Paresh Dhanani | ચૂંટણી બાદ પરેશ ધાનાણીએ પરશોત્તમ રૂપાલા અંગે શું આપ્યું નિવેદન?Surat Suicide Case| દીકરાથી કંટાળીને મા બાપે ગળેફાંસો ખાઈને ટુંકાવી દીધું જીવન, જુઓ વીડિયોBhagwan Barad | ભાજપ MLA ભગવાન બારડને ઘેરીને ગ્રામજનોએ કરી માથાકુટ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું, 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Heatwave In India: આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનુું મંતવ્ય શું છે

Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...

Embed widget