શોધખોળ કરો

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો

વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ બબાલ. નવાપુરા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ બબાલ. દબાણ શાખાના કર્મચારીઓને દબાણકારોએ માર્યો માર . પોલીસની હાજરીમાં મારામારી કરતાં અનેક સવાલો ઉઠ્યા . લારી ગલ્લાના દબાણો હટાવવા ગઈ હતી દબાણ શાખાની ટીમ . સતત ચોથા દિવસે ચાલી રહી છે કામગીરી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડ્યો.

કોંગ્રેસ નેતા અમીબેન રાવતે કહ્યું કે, દબાણ શાખાની ટીમ પોતાનું કામ કરી રહી હતી ત્યારે તેની ઉપર હુમલો થયો છે. પોલીસની હાજરીમાં આ ઘટના બની છે, જે એંગલથી જોવાની જરૂર છે. આજના ન્યુઝપેપરમાં એવું વાંચ્યું કે જે એરિયામાંથી દબાણ દૂર કરવાનું છે, એનું લિસ્ટ રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે આપ્યું છે. એમને ઇન્ડીકેટ કર્યા છે કે આ દબાણો ખોલવા સડનલી એક ઇન્સિડન્ટ જે બન્યો, પોલીસ અને જે ગુંડા તત્વો છે એમની સાંઠગાંઠ અને તમામ વસ્તુ પર જ્યારે શંકા કુશંકા થઈ જાણે, કોઈ વિન્ડિક્ટિવ રીતે અમુક સિલેક્ટેડ એરિયાના દબાણ ખોલવાની કાર્યવાહી ચાલે છે. 

જ્યારે દબાણ હટે છે, લારી-ગલ્લાના, ત્યારે એ લોકોનું રોજી-રોટી છીનવાઈ જતી હોય છે. જે લોકો રોજબરોજ એ લારી-ગલ્લાઓ પરથી કમાણી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, એમના લાઈવલીહુડનું પ્રશ્ન છે. ત્યારે ઘર્ષણ થવું સ્વાભાવિક છે. આની પાછળ મૂળ તો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે, એમને 2016 માં સ્ટ્રીટ વેન્ડર પોલીસી એક્ટનો અમલ કરવો જોઈતો હતો. આજે 2024 સુધી એનું અમલ નથી થયો. એનો સર્વે પતી ગયો છે પણ હોકિંગ ઝોનસ આઈડેન્ટીફાય નથી થયા. 

જ્યારે મજબૂરીમાં અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ લારી-ગલ્લાવાળાને એમના લાઈવલીહુડ, રોજી-રોટી રડી ખાવા માટે જગ્યા આપું ફરજ્યા જ છે. અને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ ના થાય ત્યાં સુધી ત્યાંથી કોર્પોરેશન એમને લીગલી હટાવી બી ના શકે. તેમ છતાં વડોદરામાં છાસવારે એ લોકોના દબાણ દૂર કરવામાં આવે, એમની લારીઓ ઉઠાવવામાં આવે, પછી એમની પાસે દંડી વસૂલવામાં આવે છે. ત્યારે આ ઘર્ષણ થવું સ્વાભાવિક છે. 

પણ આની પાછળ મૂળ જોશું તો ભારતીય જનતા પાર્ટી એમના હપ્તા કોરી માટે અને ઇનડાયરેક્ટલી પોલીસ બાજુથી ભારતીય જનતા પાર્ટીથી તમામ બાજુથી જે આ લારી-ગલ્લાવાળાનું શોષણ થઈ રહ્યું છે, એ ચાલુ રહે એના માટે સ્ટ્રીટ વેન્ડર પોલીસી એક્ટનો અમલ નથી કરતા. અને અંતે તમામ જગ્યાએ એન્ક્રોચમેન્ટ લોકોને ફીલ થાય છે, ટ્રાફિકનો અવરોધ ઊભો થાય છે. 

એટ ધ સેમ ટાઈમ નાગરિકોની જરૂરિયાત બી સમજવાની છે. દરેક વ્યક્તિ કોઈ ફાઈવ સ્ટાર કે થ્રી સ્ટાર હોટલમાં જઈને કે રેસ્ટોરન્ટમાં જઈને ચા નથી પીવાશું. ચાની ચાની કેટલીની ત્યાં એટલી જ જરૂર છે. એ જ રીતના જે ભજીયા છે કે શેવસણની લારી છે એની બી ત્યાં એટલી જ જરૂર છે. અને ત્યાં લાખો લોકો દરરોજ આ લાડી પર ખાઈને સરવાઈ બી થાય છે. એટલે આ સામાજિક નીડવી છે. તો આની વ્યવસ્થાપન કરવાનું ભારતીય જનતા પાર્ટીના શાસકો ભૂલી ગયા છે. અને એની લીધે આ ઘર્ષણ થાય છે. 

વડોદરા વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો
Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Embed widget