શોધખોળ કરો

આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે, ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

રોહિત શર્માની ગેરહાજરીમાં વનડે ટીમની કમાન હાલ કેએલ રાહુલના હાથમાં છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ટીમનુ નેતૃત્વ તેમ્બા બવુમા કરી રહ્યો છે. 

IND vs SA: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa)ની વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે બીજી વનડે મેચ રમાશે. આજની મેચ પાર્લમાં (Paarl) રમાશે. બન્ને ટીમો વચ્ચે પહેલી વનડે પણ આ જ મેદાન પર રમાઇ હતી, જેમાં ભારતીય ટીમને 31 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. સીરીઝમાં હાલ દક્ષિણ આફ્રિકા ટીમ 1-0થી આગળ છે, જો ભારતને સીરીઝ બચાવવી હશે તો આજની મેચ જીતવી જરૂરી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં વનડે ટીમની કમાન હાલ કેએલ રાહુલના હાથમાં છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ટીમનુ નેતૃત્વ તેમ્બા બવુમા કરી રહ્યો છે. 

ક્યારે અને ક્યાં રમાશે મેચ ? 
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વનડે મેચ 21 જાન્યુઆરી એટલે કે શુક્રવારે પાર્લ (Paarl)ના બોલેન્ડ પાર્ક (Boland Park) ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમયાનુસાર મેચનો ટૉસ બપોરે 1:30 વાગે થશે અને બપોરે 2:00 વાગ્યાથી મેચ શરૂ થશે. 

ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વનડે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર કરવામાં આવશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ આનુ લાઇવ પ્રસારણ જોઇ શકશો.

અહીં જોઇ શકશો લાઇવ સ્ટ્રીમિંગ
તમે આ મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર જોઇ શકો છો. આ ઉપરાંત લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ્સ માટે તમે https://gujarati.abplive.com સાથે જોડાઇ શકો છો. 

આ પણ વાંચો.......

COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ

જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget