શોધખોળ કરો

IND vs SL Test 3rd Day Live Score : ભારત - શ્રીલંકા પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની બીજી ઇનિંગ પુરી, શ્રીલંકા હજી પણ ભારતથી 280 રન પાછળ

IND vs SL Test : ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં ભારતીય ટીમનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.

LIVE

Key Events
IND vs SL Test 3rd Day Live Score : ભારત - શ્રીલંકા પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની બીજી ઇનિંગ પુરી, શ્રીલંકા હજી પણ ભારતથી 280 રન પાછળ

Background

IND vs SL : ટીમ ઈન્ડિયાએ મોહાલી ટેસ્ટ મેચના બીજા દિવસે 574 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરતા અણનમ 175 રન બનાવ્યા હતા. ઇનિંગ્સ ડિકલેર કરવાના કારણે જાડેજા બેવડી સદી પૂરી કરી શક્યો નહોતો. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ ટીમના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. શ્રીલંકા તરફથી સુરંગા લકમલે 2 વિકેટ લીધી હતી. ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ શ્રીલંકન ટીમ પર ભાડે પડી રહી છે. 

14:31 PM (IST)  •  06 Mar 2022

ત્રીજા દિવસની બીજી ઇનિંગ પુરી 

પ્રથમ ટેસ્ટની ત્રીજા દિવસની રમતની બીજી ઇનિંગ પુરી થઇ ગઈ છે.  ભારતે આ ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ બીજા દાવમાં ચાર વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા હતા. એન્જેલો મેથ્યુઝ 27 અને ચરિથા અસલંકા 20 રન બનાવીને રમી રહ્યા છે. શ્રીલંકા હજી પણ ભારતથી 280 રન પાછળ છે.

13:39 PM (IST)  •  06 Mar 2022

ધનંજયે ફટકાર્યો ચોગ્ગો 

24મી ઓવરમાં જસપ્રીત બુમરાહે ફેંકેલા છેલ્લા બોલામાં ધનંજયે ચોગ્ગો ફટકાર્યો છે.  ધનંજયે છેલ્લા બોલ પર શાનદાર ડ્રાઈવ આપી હતી. બુમરાહે હાફ વોલી બોલ નાખ્યો, જેના પર ધનંજયે ચોગ્ગો ફટકાર્યો.

13:33 PM (IST)  •  06 Mar 2022

 ત્રીજા દિવસની બીજી ઇનિંગમાં શ્રીલંકાએ 3 વિકેટ ગુમાવી

શ્રીલંકા હજુ પણ ભારતથી 400 રન પાછળ છે. ભારતે તેને ફોલોઓન આપ્યું છે. શ્રીલંકા હવે તેનો બીજો દાવ રમી રહ્યું છે. અને ભારત આ મેચને દાવથી જીતવાનો પ્રયાસ કરશે.રવિચંદ્રન અશ્વિને લાહિરુ થિરિમાનેની વિકેટ લીધી છે. નિસાંકાને આઉટ કરીને અશ્વિને કપિલ દેવની બરાબરી કરી લીધી છે. બંનેએ હવે ટેસ્ટમાં 434 વિકેટ ઝડપી છે. અશ્વિનના બોલે નિસાંકાના બેટની કિનારી લાગી અને ઋષભ પંતે તેનો કેચ પકડ્યો.શમીએ શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેને આઉટ કર્યો છે. 3 વિકેટ ગુમાવીને શ્રીલંકાએ 73 રન કર્યા છે. 

11:12 AM (IST)  •  06 Mar 2022

જાડેજાએ ફરી બે વિકેટ ઝડપી, શ્રીલંકાની ઇનિંગ્સ 174 રનમાં સમેટાઈ

રવિન્દ્ર જાડેજાએ વિશ્વા ફર્નાન્ડોને આઉટ કરીને નવમી વિકેટ લીધી અને લાહિરુ કુમારાને  65મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ કર્યો, આ સાથે જ  શ્રીલંકાની ઇનિંગ્સ 174 રનમાં સમેટાઈ ગઈ. જાડેજાએ આ ઇનિંગમાં શ્રીલંકાની પાંચ વિકેટ ઝડપી હતી. જાડેજાએ કુમારાને બોલ્ડ કર્યો હતો.

11:08 AM (IST)  •  06 Mar 2022

ભારતને મળી વધુ એક સફળતા, શમીએ  ઝડપી આઠમી વિકેટ

મોહમ્મદ શમીએ લસિથા એમ્બુલ્ડેનિયાને આઉટ કરીને ભારતને આઠમી સફળતા મેળવી હતી. શમીએ બાઉન્સર માર્યો અને એમ્બુલડેનિયાના બેટની કિનારી પર બોલ અડીને હવામાં ગયો અને મયંક અગ્રવાલે તેનો કેચ પકડ્યો.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget