શોધખોળ કરો
IND vs WI 3rd ODI : ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાનો 119 રનથી વિજય, ભારતે 3-0થી જીતી સીરિઝ
ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે
Key Events

ફોટોઃ BCCI
Background
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ સીરિઝ 2-0થી લીધી જીતી છે એવામાં ભારત આજની મેચ જીતીને વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝ 3-0થી જીતવાનો પ્રયાસ કરશે
23:51 PM (IST) • 27 Jul 2022
વરસાદના કારણે 40-40 ઓવરની મેચ રમાશે
વરસાદ બાદ રમત શરૂ થઇ ગઇ છે. ભારતીય ટીમ આક્રમક બેટિંગ કરી રહી છે. મેચમાં ઓવરો ઘટાડી દેવામાં આવી છે. હવે મેચ 40-40 ઓવરની રહેશે.
20:30 PM (IST) • 27 Jul 2022
ટીમ ઇન્ડિયાનો સ્કોર 100ને પાર
ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા સારી શરૂઆત કરી હતી. શિખર ધવન અને ગિલે શાનદાર બેટિંગ કરી 100 રનની પાર્ટનરશીપ કરી છે. શિખર ધવન 54 અને શુભમન ગિલ 45 રને રમતમાં છે.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















