શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના મીડિયામાં હીરો બન્યો આ ભારતીય ખેલાડી, થઈ રહી છે આવી વાતો, જાણો વિગત

બુમરાહના જોરદાર શોટને રોકવામાં કેમરુન નિષ્ફળ રહ્યો હતો અને બોલ તેના માથામાં વાગ્યો હતો.

સિડની: ટીમ ઈન્ડિયા હાલમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા-એ વિરુદ્ધ ત્રણ દિવસીય ડે નાઈટ પ્રેક્ટિસ મેચ રમી રહી છે. ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા આ પ્રેક્ટિસ મેચ બન્ને ટીમો માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. બન્ને ટીમો વચ્ચે 17 ડિસેમ્બરથી ચાર મેચોની ટેસ્ટ સીરિઝની શરુઆત થશે. ત્યારે પ્રેક્ટિસ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેમરુન ગ્રીનને બોલિંગ દરમિયાન માથામાં બોલ વાગ્યો હતો, જેના બાદ કેમરુનને મેદાન છોડીને જવું પડ્યું હતું. કેમરુન ગ્રીન શુભમન ગિલની મહત્વની વિકેટ લઈ ચૂક્યો હતો અને શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કેમરુનને બોલ વાગ્યો હતો. કેમરુન પોતાની સાતમી ઓવર નાંખી રહ્યો હતો અને બુમરાહે તે બોલને સ્ટ્રેડ ડ્રાઈવ માર્યો હતો. બુમરાહના જોરદાર શોટને રોકવામાં કેમરુન નિષ્ફળ રહ્યો હતો અને બોલ તેના માથામાં વાગ્યો હતો. બોલ વાગતા નોન પર સ્ટ્રાઈકર પર ઉભેલો મોહમ્મદ સિરાઝ તરત ગ્રીન પાસે દોડી ગયો હતો. જે બાદ ગ્રીન પ્રેક્ટિસ મેચમાંથી બહાર થઈ ગયો હતો. 9 ન્યૂઝ ઓસ્ટ્રેલિયાએ ટ્વિટ કરીને લખ્યું, ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાઝની મેચ દરમિયાન યુવા ખેલાડી કેમરૂન ગ્રીનની મદદ કરીને ખેલ ભાવમના દર્શાવા પ્રશંસા કરવામાં આવી રહી છે. એબીસી ડોટ નેટ ડોટ એયુએ કહ્યું, નોન સ્ટ્રાઇકર છેડે ઉભેલા ખેલાડી  મોહમ્દ સિરાઝ અને એમ્પાયર ગેરાર્ડ અબૂદ સ્ટાર પણ ઓલરાઉન્ડને જોવા પહોંચ્યા હતા.  ગ્રીને પણ તે ઠીક હોવાનો સંકેત આપ્યો હતો. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુએ લખ્યું, નોન સ્ટ્રાઇકર પર ઉભેલા સિરાઝે બેટ છોડ્યું અને તરત ઘાયલ બોલરને જોવા ભાગ્યો. સિરાઝની આ પ્રતિક્રિયાની ઇન્ટરનેટ પણ ઘણી પ્રશંસા થઈ રહી છે અને ઇન્ટરનેટનો વપરાશકરતાં તેની ખેલ ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget