શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND v AUS: સ્ટીવ સ્મિથે કર્યુ આ મોટું કારનામું, બન્યો પ્રથમ બેટ્સમેન, જાણો કોહલી-સચિન કયા ક્રમે છે

સ્મિથે પ્રથમ ઈનિંગમાં 131 અને બીજી ઈનિંગમાં 81 રનની ઈનિંગ રમી હતી.

સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુકસાન પર 283 રન બનાવી લીધા છે. સ્મિથ 81 રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી. આ દરમિયાન સ્ટીવ સ્મિથે એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સ્ટીવ સ્મિથે એક જ ટેસ્ટમાં સદી અને અડધી સદીનું કારનામું 10મી વખત કર્યુ હતું. તેણે પ્રથમ ઈનિંગમાં 131 અને બીજી ઈનિંગમાં 81 રનની ઈનિંગ રમી હતી. એક જ ટેસ્ટમાં સદી અને અડધી સદી મારવાના મામલે સાઉથ આફ્રિકાનો પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસ બીજા ક્રમે છે. તેણે 9 વખત આ પરાક્રમ કર્યું છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટ કૂકે ટેસ્ટ કરિયરમાં 8 વખત આ સિદ્ધી મેળવી છે અને તે ત્રીજા ક્રમે છે. એલન બોર્ડર, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા અને વિરાટ કોહલી 7 વખત આ સિદ્ધી મેળવી ચુક્યા છે. જ્યારે આ બધા દિગ્ગજો સંયુક્ત રીતે ચોથા ક્રમે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ

આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 

મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?

સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો

ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel: વડોદરાને CM ભૂપેન્દ્ર પટેલની  616 કરોડનાં વિકાસકાર્યોની ભેટPonzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપની ઓફિસોને તાળા, CID ક્રાઇમની તપાસ તેજPonzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપના એજન્ટ મયૂર દરજીનો વિદેશ યાત્રાનો વીડિયો વાયરલSurat News : મહુવા TDO પ્રકાશ મહાલાને પરિમલ પટેલે મારી દીધા 5 ફડાકા, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?
સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો
સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો
18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ પણ બળાત્કાર ગણાશે, બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય  

Multibagger Share: મલ્ટીબેગર PSU સ્ટોકે આપ્યું 2100% રિટર્ન, હવે 642 કરોડનો નવો પ્રોજેક્ટ મળ્યો 

Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 

Honey Garlic Benefits : મધ અને લસણના સેવનથી થશે આ ચમત્કારીક ફાયદા, જાણી લો

Embed widget