શોધખોળ કરો
ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ હારનાર કેપ્ટનમાં રોહિત શર્માનું નામ થયું સામેલ, જાણો કોણ છે પ્રથમ નંબરે?
Rohit Sharma: રોહિત શર્મા તે ભારતીય કેપ્ટનોની યાદીમાં સામેલ થઇ ગયો છે જેને ઘરેલું ટેસ્ટમાં સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
ફોટોઃ PTI
1/6

Rohit Sharma: રોહિત શર્મા તે ભારતીય કેપ્ટનોની યાદીમાં સામેલ થઇ ગયો છે જેને ઘરેલું ટેસ્ટમાં સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્મા ભારતના તે કેપ્ટનમાં સામેલ થઇ ગયો છે જેણે તેની કેપ્ટનશીપ હેઠળ ઘરઆંગણે રમાયેલી ટેસ્ટમાં સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો.
2/6

તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા એવા કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓને ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટમાં હારનો સામનો કર્યો છે.
Published at : 04 Nov 2024 03:12 PM (IST)
આગળ જુઓ





















