શોધખોળ કરો
India vs England, 4th Test: ભારતની એક ઈનિંગ અને 25 રનથી જીત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા
ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, ભારત તરફથી અક્ષરે 4 અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી
Background
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ માટે બીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસની રમત દરમિયાન 12 ઓવર રમીને એક વિકેટે 24 રન કર્યા હતા. આ દરમિયાન રોહિત શર્મા અને પુજારા ક્રિઝ પર હતા.
અત્યારે ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે. રોહિત 8 રને અને પુજારા 15 રને રમતમાં છે.
16:03 PM (IST) • 06 Mar 2021
ભારતની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ્સ અને 25 રનથી જીત મેળવી લીધી છે. આ સાથે ભારત 3-1થી સીરિઝ જીતવામાં સફળ રહ્યું છે. આ જીત સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે. ફાઈનલમાં ભારત ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે. . ...
16:02 PM (IST) • 06 Mar 2021
ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 365 રન બનાવ્યા હતા અને 160 રનની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 135 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે આ મેચમાં 9 વિકેટ અને અશ્વિને 8 વિકેટ લીધી હતી. જ્યારે ભારત તરફથી ઋષભ પંતે સદી નોંધાવી હતી.
Load More
Tags :
England Team Joe-root Ajinkya Rahane India Vs England Virat Kohli Pink Ball Test Indian Team T20 Test Odi Team Indiaગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ




















