શોધખોળ કરો

આજે મોદી સ્ટેડિયમમાં પ્રથમ ટી-20, જાણો કેટલા વાગે ને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

બન્ને ટીમો આ સીરીઝ અમદાવાદમાં રમવાના છે. ટેસ્ટ સીરીઝ 3-1થી જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ વધુ છે, જ્યારે ઇંગ્લિશ ટીમ હારમાંથી બહાર આવીને ટી20 સીરીઝમાં સારુ પરફોર્મ કરવા કોશિશ કરશે

અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટી20 સીરીઝની પ્રથમ મેચ રમાવવાની છે. બન્ને ટીમો આ સીરીઝ અમદાવાદમાં રમવાના છે. ટેસ્ટ સીરીઝ 3-1થી જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ વધુ છે, જ્યારે ઇંગ્લિશ ટીમ હારમાંથી બહાર આવીને ટી20 સીરીઝમાં સારુ પરફોર્મ કરવા કોશિશ કરશે. 

ક્યાંથી જોઇ શકશો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી20 મેચ....
પ્રથમ ટી20 મેચનુ સીધુ પ્રસારણ Star Sports નેટવર્ક પર 5 ભાષાઓમાં થશે. વળી DD Sports પર પણ આ સીરીઝને જોઇ શકાશે. તમે Disney+ Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગની મજા ઉઠાવી શકો છો.

ક્યાં રમાઇ રહી છે ટી20....
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ ટી20 સીરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય સમય મુજબ આ મેચની શરૂઆત સાંજે 7 કલાકે શરૂ થશે. 6.30 કલાકે ટોસ થશે. 

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ભારતીય ટીમ- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર/સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ/નવદીપ સૈની/ટીનટરાજન.

કેટલી વેચાઇ ટિકીટો....
ટી20 સીરિઝમાં દર્શકોને પૂરી ક્ષમતા સાથે સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી છે. પ્રથમ ટી20માં મોટી સંખ્યામાં દર્શકો આવી શકે છે. આ મેચની ટીકિટ Bookmyshow વેબસાઈટ અને એપથી ખરીદી શકાય છે. ટિકિટની કિંમત 500થી 10 હજાર રૂપિયાની વચ્ચે છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ કહ્યું, ટેસ્ટ મેચમાં પણ મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હોવાથી ટી-20માં પણ ક્રિકેટરસિયા મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અમને આશા છે. અમે 40 હજારથી વધુ ટિકિટ વેચી શકીએ છીએ. પ્રથમ ટી-20માં સ્ટેડિયમ દર્શકોની ખીચોખીચ ભરાઈ જાય તેવી આશા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Embed widget