શોધખોળ કરો

Ind vs NZ, 2nd Test: હારની નજીક ભારતીય ટીમ, ન્યૂઝીલેન્ડ કરી શકે છે ક્લિનસ્વીપ

પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ પર બીજી ટેસ્ટમાં સારા પ્રદર્શનનુ દબાણ હતુ, પરંતુ ફરી એકવાર બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા નિષ્ફળ રહી છે

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ હારની નજીક આવી પહોંચી છે. બે મેચોની સીરીઝમાં ન્યૂઝીલેન્ડ ક્લિનસ્વિપ કરી શકે છે. બે મેચોનની ટેસ્ટ સીરીઝમાં બીજી ટેસ્ટના ત્રીજા દિવસે રવિવારે 124 રનો પર ભારતીય ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. હવે ન્યૂઝીલેન્ડને આ મેચ સીરીઝ જીતવા માટે 132 રનોની જરૂર છે. લંચ બાદ બેટિંગમાં આવેલી કિવી ટીમે વિના વિકેટે 102 રન બનાવી લીધા છે, હાલ ટૉમ લાથમ 52 રન અને ટૉમ બ્લંડેલ 43 રન બનાવીને ક્રિઝ પર છે. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 242 રન બનાવ્યા હતા, બાદમાં ન્યૂઝીલેન્ડની ઇનિંગ 235 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં કિવી ટીમ પર સાત રનની લીડ મેળવી હતી. બાદમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા ફરી એકવાર કંગાળ પ્રદર્શન સાથે માત્ર 124 રન જ બનાવી શકી હતી. 124 રન સાથે બીજી ઇનિંગમાં ઓલઆઉટ થયા બાદ કિવી ટીમને જીત માટે માત્ર 132 રનોનો જ ટાર્ગેટ મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget