શોધખોળ કરો

IND vs NZ 3rd T20: આજે ગુવાહાટીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પિચ રિપોર્ટ

IND vs NZ 3rd T20:  નાગપુરમાં રમાયેલી ટી20 શ્રેણીની પહેલી મેચમાં ભારતે 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો

IND vs NZ 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની ત્રીજી મેચ આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણીમાં 2-0થી આગળ રહેલી ટીમ ઈન્ડિયા આજે શ્રેણી પોતાના નામે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. દરમિયાન, ન્યૂઝીલેન્ડ વાપસી કરીને શ્રેણી હારવાના ખતરાને ટાળવાનો પ્રયાસ કરશે. ત્રીજી ટી20 માટે ટોસ સાંજે 6:30 વાગ્યે થશે, મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

નાગપુરમાં રમાયેલી ટી20 શ્રેણીની પહેલી મેચમાં ભારતે 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ મેચ 48 રનથી જીતી હતી. ત્યારબાદ રાયપુરમાં બીજી ટી20 મેચ રમાઈ હતી. આ મેચમાં કિવીઓએ પ્રથમ બેટિંગ કરીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 6 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સંજૂ સેમસન છગ્ગા મારીને આઉટ થયો હતો અને અભિષેક શર્મા શૂન્ય રન પર આઉટ થયો હતો. તેમ છતાં ટીમ ઈન્ડિયાએ 15.2 ઓવરમાં 209 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

ગુવાહાટી પિચ રિપોર્ટ

ગુવાહાટીના બારસાપર સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે અનુકૂળ છે. ફરી એકવાર હાઇ-સ્કોરિંગ મેચની અપેક્ષા છે. 2023માં ભારતે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરીને 222 રન બનાવ્યા હતા. જોકે, ટીમ ઇન્ડિયા મેચ હારી ગઈ કારણ કે ઓસ્ટ્રેલિયાએ લક્ષ્યનો પીછો કર્યો હતો.

નોંધનીય છે કે ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને બીજી T20I જીતી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 2-0 ની લીડ મેળવી હતી. ન્યૂઝીલેન્ડના રાયપુરમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે આ વિશાળ લક્ષ્ય માત્ર 15.2 ઓવરમાં પ્રાપ્ત કર્યું. ભારતે ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં 200 કે તેથી વધુ રનનો સૌથી ઝડપી પીછો કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ત્રીજી ટી-20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ/હર્શિત રાણા, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

ત્રીજી T20I માટે ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ XI

ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાઈલ જેમિસન, મેટ હેનરી, ઇશ સોઢી અને જેકબ ડફી.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

Embed widget