શોધખોળ કરો

India vs Sri Lanka 1st T20I: ભારતે શ્રીલંકાને પ્રથમ ટી-20માં હરાવ્યું, ભુવનેશ્વરની 4 વિકેટ

IND vs SL: ભારતીય ટીમ સીનિયર ખેલાડીઓ વિના શ્રીલંકા પ્રવાસમાં છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ શિખર ધવન કરી રહ્યો છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે.

LIVE

Key Events
India vs Sri Lanka 1st T20I: ભારતે શ્રીલંકાને પ્રથમ ટી-20માં હરાવ્યું, ભુવનેશ્વરની 4 વિકેટ

Background

IND vs SL, 1st T20I: ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવાર એટલે કે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. આજે સીરીઝની પ્રથમ મેચ કોલંબોમાં (R.Premadasa Stadium, Colombo) રમાશે. ખાસ વાત છે કે બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ 2-1થી સીરીઝને પોતાના નામે કરી લીધી હતી. આજથી શરૂ થઇ રહેલી ટી20 સીરીઝમાં શ્રીલંકા જીત મેળવીને હિસાબ બરાબર કરવાની કોશિશ કરશે. ભારતીય ટીમ સીનિયર ખેલાડીઓ વિના શ્રીલંકા પ્રવાસમાં છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ શિખર ધવન કરી રહ્યો છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે. આ સીરીઝમાં પણ યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવી શકે છે. 

23:29 PM (IST)  •  25 Jul 2021

ભારતની જીત

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી-20માં ભારતે શ્રીલંકાને 38 રને હાર આપી હતી. શ્રીલંકા 18.3 ઓવરમાં 136 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ચાર વિકેટ લીધી હતી.

23:13 PM (IST)  •  25 Jul 2021

ચહરની ડબલ ધમાલ

16 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 113 રન છે. દિપક ચહેરે એક જ ઓવરમાં બે વિકેટ લઈને ભારતની મજબૂત પકડ બનાવી હતી. શ્રીલંકાને જીતવા 24 બોલમાં 52 રનની જરૂર છે.

23:00 PM (IST)  •  25 Jul 2021

શ્રીલંકા 100 રનને પાર

શ્રીલંકા ટીમનો સ્કૉર 100 રનને પાર થઇ ગયો છે. 14 ઓવર બાદ સ્કૉર 4 વિકેટે 104 રન પર પહોંચ્યો છે. અસલન્કા 43 રન અને કેપ્ટન દાસુન શનાકા 2 રન ક્રિઝ પર છે.

22:52 PM (IST)  •  25 Jul 2021

અસલન્કાની આક્રમક રમત

શ્રીલંકા ટીમના મીડલ ઓર્ડર બેટ્સમેને ચરીત અસલન્કાએ આક્રમક રમત રમવાની શરૂ કરી દીધી છે. અસલન્કાએ 16 બૉલમાં વિસ્ફોટક રીતે 24 રન ફટકાર્યા છે, જેમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા સામેલ છે. 

22:50 PM (IST)  •  25 Jul 2021

બંદારા-અસલન્કાની જોડી રમતમાં

11 ઓવરના અંતે શ્રીલંકા ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 73 રન પર પહોંચ્યો છે. બંદારા 6 (13) રન અને અસલન્કા 17 (13) રન બનાવીને ક્રિઝ પર છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

Embed widget