શોધખોળ કરો

IND vs WI 3rd ODI: રોહિત-ધવન કરી શકે છે ઓપનિંગ, ત્રીજી વન-ડેમાં આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની Playing 11

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની અંતિમ મેચ 11 ફેબ્રુઆરીના રોજ રમાશે.

India vs West Indies 3rd ODI, Team India Playing 11: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની અંતિમ મેચ  11 ફેબ્રુઆરીના રોજ રમાશે. પ્રથમ બે વન-ડે જીતીને રોહિત બિગ્રેડ અગાઉથી જ સીરિઝ જીતી ચૂકી છે. એવામાં ત્રીજી વન-ડે સીરિઝ જીતીને ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ કરવા માંગશે. ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન આવી હોઇ શકે છે.

બીજી વન-ડેમાં જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંકેત આપ્યા હતા કે શિખર ધવન ત્રીજી વન-ડે મેચમાં ઓપનિંગ કરશે. જ્યારે વિરાટ કોહલીને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવી શકે છે. તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી શકે છે. એવામાં ટીમ ઇન્ડિયા સીરિઝ પોતાના નામે કરી શકે છે. એવામાં કેપ્ટન રોહિત ત્રીજી મેચમાં બેન્ચ સ્ટ્રેથને ચેક કરવા માંગશે.

વિરાટ કોહલી સિવાય ઋષભ પંતને પણ ત્રીજી વન-ડેમાં આરામ આપવામાં આવી શકે છે. તેના સ્થાને કેએલ રાહુલને વિકેટકીપિંગની જવાબદારી મળી શકે છે. જ્યારે ચોથા નંબર પર કેએલ રાહુલ, પાંચમા નંબર પર શ્રેયસ ઐય્યર અને છઠ્ઠા નંબર પર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી શકે છે.

ઝડપી બોલિંગમાં મોહમ્મદ સિરાજના સ્થાને યુવા ઝડપી બોલર આવેશ ખાનને તક મળવાની આશા છે. તે સિવાય શાર્દુલ ઠાકુરના સ્થાને દીપક ચહરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. જ્યારે લાંબા સમય બાદ કુલદીપ યાદવ પણ એક્શનમાં જોવા મળી શકે છે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન:

શિખર ધવન, રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ/વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, દીપક ચહર, કુલદીપ યાદવ, યુઝર્વેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન.

Health Tips: આપ બહુ જલ્દી થાકી જાવ છો? તો આ રીતે કરો દિવસની શરૂઆત, રહેશો એનર્જેટિક

Amazon Deal: Valentine’s Day માટે બેસ્ટ ગિફ્ટ, Redmi નો નવો લોન્ચ થયેલો ફોન ખરીદો માત્ર 10 હજારમાં

Surat : 'લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો, તેની પત્ની સાથ આપતી'

LIC IPO: વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ LIC IPOને મંજૂરી આપી, હવે સેબીના ગ્રીન સિગ્નલની રાહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
Embed widget