શોધખોળ કરો

IND vs WI: ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે રમાશે બીજી ટી20, જાણો કેવી હશે આજની પ્લેઇંગ ઇલેવન

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે.

India vs West Indies 2nd T20 Match Preview: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. આજની બીજી ટી20 જીતીને ટીમ ઇન્ડિયા સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે, તો વળી કેરેબિયન ટીમ આજે જીત સાથે સીરીઝમાં બરાબરા કરવા મેદાનમાં ઉદરશે. કોલકત્તામાં ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ ટી20માં ભારતીય ટીમે 6 વિકેટથી વેસ્ટ ઇન્ડિઝને માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. 

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે. તે સિવાય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે.  સૂર્યકુમાર યાદવ અને દીપક હુડાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો દીપક હુડ્ડા રમશે તો વેંકટેશ ઐય્યરને બહાર બેસવું પડી શકે છે.

બોલિંગની વાત કરવામાં આવે તો રવિ બિશ્નોઈની સાથે કુલદીપ યાદવને તક આપવામાં આવી શકે છે જ્યારે ચહલને બહાર રાખવામાં આવી શકે છે. પ્રથમ T20 મેચમાં યુઝવેન્દ્ર ચહલ ઘણો મોંઘો સાબિત થયો હતો. હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને દીપક ચહરને ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર/દીપક હુડ્ડા, શાર્દૂલ ઠાકુર, રવિ બિશ્નોઇ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન. 

વેસ્ટ ઇન્ડિઝની સંભવિત પ્લેઇંગ ઇલેવન-

બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પૉવેલ, કીરોન પોલાર્ડ (કેપ્ટન), જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, અકીલ હોસેન, શેલ્ડન કૉટરેલ/ડોમિનિક ડ્રેક્સ.

આ પણ વાંચો- 

Ukraine-Russia Tension: યૂક્રેન-રશિયાની વચ્ચે વધ્યો તણાવ, અમેરિકાએ કહ્યું- જલદી થશે હુમલો, ભારત પર પડશે આવી અસરો

Price Hike: લોકો પર મોંઘવારીનો વધુ એક માર, હવે નહાવુ-કપડાં ધોવાનુ થયુ મોંઘુ, જાણો કોના ભાવમાં કેટલો થયો વધારો..........

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજોમાં શરૂ થશે સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ

DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
Embed widget