શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL 2020 ક્યારે અને કયા દેશમાં રમાશે, જાણો મોટા સમાચાર

યુએઈમાં કોરોના વાયરસના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી આઈપીએલનું આયોજન ખાલી સ્ટેડિયમમાં થશે.

નવી દિલ્હીઃ કોરોના કાળને લઇને ક્રિકેટ બંધ હતી, હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે. આ લિસ્ટમાં હવે આઇપીએલને પણ મોકો મળી શકે છે. આઇપીએલ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આઈપીએલ-13નું આયોજન માર્ચ 29 થી મે 17 વચ્ચે થવાનું હતું પરંતુ  કોરોના મહામારીના કારણે તેને અનિશ્ચિત મુદત સુધી ટાળી દેવામાં આવી હતી. જાણીતી સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિકેટ એડિકટર પ્રમાણે UAEમાં આઈપીએલ 2020 રમાશે. બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારો ટી-20 વર્લ્ડકપ સ્થગિત અને સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં આઈપીએલના આયોજનના સત્તાવાર જાહેરાત કરાશે. યુએઈમાં કોરોના વાયરસના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી આઈપીએલનું આયોજન ખાલી સ્ટેડિયમમાં થશે. આઈપીએલના સમાચારને લઈ ટ્વિટર પર હેશટેગ આઈપીએલ2020 ટ્રેન્ડ થઈ રહ્યું છે. આઈપીએલ 2020નું યુએઈમાં આયોજન કરવાની અટકળો વચ્ચે દુબઈ સિટીના ક્રિકેટ એન્ડ કોમ્પિટીશન પ્રમુખ સલમાન હનીફે કહ્યું કે, આ પ્રકારની મોટી ટુર્નામેન્ટના આયોજન માટે અમારી સુવિધા આપવા તૈયાર છીએ. ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું, દુબઈ સ્પોર્ટ્સ સિટી આ ટી20ના સંભવિત સ્થળને લઈ તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને આઈસીસી એકેડમી સામેલ છે. જો ઓછા સમયગાળામાં વધારે મેચનું આયોજન કરવામાં આવે તો સ્ડેડિયમની નવ વિકેટ ખૂબ સારી સ્થિતિમાં છે. અમે ક્રિકેટને જીવંત રાખવા અન્ય મેચોનું આયોજન નહીં કરીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget