(Source: ECI/ABP News/ABP Majha)
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
જૂનાગઢની અંબાજી મંદિર ગાદી માટે સાધુ સંતોની લડાઈમાં હવે રાજકારણની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. ગાદી માટે સાધુ સંતોની લડાઈ ચાલી રહી છે. જૂનાગઢના અંબાજીમાં જે રીતે અને તેમાં હવે રાજકારણની એન્ટ્રી થઈ ચૂકી છે. ભાજપના નેતા સાધુ સંતોના પ્રશ્નોથી દૂર રહે તેવું મહંત મહેશગીરીએ કહ્યું છે અને આ તરફ ગિરીશ કોટેચા પર મહંત મહેશગીરીએ આરોપ પણ લગાવ્યા છે. ગિરીશ કોટેચા ભવનાથ મંદિર હડપવા માંગે છે તેવું પણ મહેશ ગીરીએ નિવેદન આપ્યું છે. એક વ્યક્તિત્વ હૈ જબ કોઈ મૂર્ખતાપૂર્ણ બાત કરની હોતી હૈ તો ઉસકો પાર્ટી આગે કર દેતી હૈ. ક્યોંકી પડના નહીં ચાહતી ઉસમે અને એ ભાઈનું નામ છે. ગિરીશ કોટેચા વિકાસ હીરો ગિરિયો હીરો અલ્યા તું હું છે આ તમને જે હું વાત કરવા માગું છું. આના અંદર તમે જોશો તો જૂનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આજે ભાઈ શાંત કરાવવા માંગતો હતો. એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી.