શોધખોળ કરો

IPL 2020 Final MI vs DC: દિલ્હી કેપિટલ્સ પાસે ઈતિહાસ રચવાની તક, મુંબઈની નજર પાંચમી વખત ચેમ્પિયન બનવા પર

દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે. મુંબઈ આ પહેલા ચાર વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે.

IPL 2020: આઇપીએલ 13ની ફાઇનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે સાંજે 7:30 વાગ્યે દુબઇના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મુકાબલો જીતીને શ્રેયસ અય્યરની ટીમ દિલ્હી કેપિટલ્સ ઈતિહાસ રચી શકે છે. જ્યારે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સની નજર પાંચમી વખત ખિતાબ પોતાના નામે કરવા પર રહેશે. મુંબઈ આ પહેલા ચાર વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે. દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે. ખાસ વાત છે કે, દુબઇના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ ચાર મેચો રમી છે, અને એકપણ મેચ જીતવામાં સફળ રહી શકી નથી. જ્યારે બીજી બાજુ મુંબઇ ઇન્ડિયન્સ આ મેદાન પર બે મેચોમાં દિલ્હીને હાર આપવામાં સફળ રહી છે. બન્ને ટીમો આજની મેચમાં ટીમમાં કેટલાક ખાસ ફેરફાર કરી શકે છે. જે ખાસ કરીને દુબઇની પીચ પર કામ આવી શકે એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકે છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધી કુલ 27 મેચો રમાઈ છે. તેમાં 15 મેચ મુંબઈએ તો 12 મેચો દિલ્હીએ જીતી છે. જો કે, મુંબઈ માટે પોઝિટિવ વાત એ છે કે, આ સીઝનમાં ત્રણ વખત દિલ્હીને માત આપી છે. મુંબઈએ પ્રથમ લીગ સ્ટેજમાં બે વખત દિલ્હીને હરાવ્યું હતું. તેના બાદ પ્રથમ ક્વાલિફાયરમાં પણ માત આપી હતી. સંભવિત ટીમો દિલ્હી કેપિટલ્સ શ્રેયસ અય્યર (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), શિખર ધવન, શિમરૉન હેટમેયર, અક્ષર પટેલ, માર્કસ સ્ટૉઇનિસ, રવિચંદ્રન અશ્વિન, રાબાડા, એનરિક નોર્ટ્ઝે, પ્રવિન દુબે. મુંબઇ ઇન્ડિયન્સ રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ/કૃણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, જેમ્સ પેટિન્સન/નાથન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બૉલ્ટ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget